Book Title: Arvachin Gujarati Kavya Sahitya Author(s): Ramnarayan Vishvanath Pathak Publisher: Gujarat Vidyasabha View full book textPage 4
________________ કચ્છ ગિન્સ સ્મારક ગ્રંથમાળાને ઉપદુધાત મહારાવ સર શ્રી ખેંગારજી સવાઈ બહાદુરના સગીરપણામાં નિમાયેલી રિજન્સીએ સરકારની પરવાનગી લઈને ઈ. સ. ૧૮૮૦માં ઓનરેબલ જેમ્સ ગિબ્સ સી. એસ. આઈ., જેઓ તે વખતે વાઈસરોય અને ગવર્નર-જનરલની કાઉન્સિલના મેમ્બર હતા, અને જેઓ એક વખત મુંબઈ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા, તેમના કચ્છ કાઠિયાવાડ તથા ગુજરાત સાથેના સંબંધના સ્મરણાર્થે તથા ગુજરાતની સાહિત્યની અભિવૃદ્ધિને ઉત્તેજન આપવા માટે સોસાયટીને રૂ. ૨૫૦૦ની નોટો સ્વાધીન કરી છે, તેના વ્યાજમાંથી વખતોવખત ઈનામ આપી પુસ્તકે રચાવવામાં આવે છે અને એ પુસ્તકે સાસાયટી છપાવે છે. આજ સુધી આ ફંડમાંથી નીચેનાં પુસ્તક તૈયાર કરવામાં આવ્યાં છે – પુસ્તક લેખક કીમત ૧ ઉદ્યોગથી થતા લાભ અને નગીનદાસ પુરુષોત્તમદાસ સંઘવી - ૪-૦ આળસથી થતી હાનિ ૨ માંદાની માવજત ડો. નીલકંઠરાય ડાહ્યાભાઈ ૩ જીવજંતુ અને વનસ્પતિની નારાયણ હેમચંદ્ર ૦- ૪-૦ અજાયબીઓ જ રણજીતસિંહ ડાહ્યાભાઈ પીતાંબરદાસ પ માઉન્ટટ્યુઅટ એલિફન્સ્ટન ચુનીલાલ માણેકલાલ ગાંધી ૦–૧૨–૦ ૬ ઑર્ડ લોરેન્સ વિશ્વનાથ પ્રભુરામ ૦-૧૨-૦ ૭ બ્રાહ્મણના સળ સંસ્કાર ગારાભાઈ રામજી પાઠક ૮ હિદની રાજ્યવ્યવસ્થા અને બળવંતરાય મહાદેવરાયા લોકસ્થિતિ ૯ વનસ્પતિશાસ્ત્ર છોટાલાલ બાલકૃષ્ણુ પુરાણ (આર્થિક દષ્ટિએ) ૧૦ આહારશાસ્ત્ર પ્રવેશ જોગલેકર અને સંત ૦- ૮-૦ ૧૧ અભિનયલા નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ૦- ૮-૦ ૧- ૦-૦ – ૪ - -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 120