________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાદિનું ફળ
नाणेण जाणई भावे
दसणेण य सद्दहे । चरित्तेण निगण्हाइ तवेण परिसुज्झई ॥
સત્તાયન અ. ૨૮, અ. રૂપ
જ્ઞાનથી તને જાણે છે, દર્શનથી શ્રદ્ધાન કરે છે, ચારિત્રથી નિગ્રહ કરે છે-નવીન પાપોને રેકે છે ને તપથી શુદ્ધ થાય છે–પૂર્વનાં કર્મોને ક્ષય કરે છે.
9
: : ૧૧ : :
SF
For Private And Personal Use Only