________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AR
કર્મોથી મુક્તિ.
तेणे जहा संधिमुहे गहीए
सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच इह च लोए
कडाण कम्माण न मुक्ख अस्थि ।।
ઉત્તરાધ્યયન
, ૪, જા. ૨
જેમ પાપકારી ચેર સંધિમુખમાંજ્યાં ખાતર પાડે છે ત્યાં પકડાઈ જાય છે ને કરેલાં કર્મો દ્વારા દુઃખી થાય છે, તેવી જ રીતે પ્રજા–લો કે આ લોક અને પરલોકમાં કરેલાં કર્મોથી મુક્તિ મેળવી શકતા નથી અર્થાત્ કરેલાં કર્મનું ફળ અવશ્ય જોગવવું પડે છે.
*: ૪૯ :: GR
For Private And Personal Use Only