________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપસ્યાનું ફળ.
सउणी जह पंसुगुंडिया -विहुणिय धंसयइ सियं यं । एवं दविओवहाणवं
कम्म खबइ तबस्सी माहणे ॥ સૂત્રકૃતજ, શ્ર. ૨, ૩. 1, પા. 31
જેમ પક્ષી, શરીર ઉપર લાગેલી ધૂળને પાંખ ફફડાવીને ખેરવી નાખે છે તેવી રીતે તપસ્વી સાધુ પૂર્વોપાર્જિત કર્મોને ખેરવી નાખે છે દૂર કરે છે.
:: ૬૮ ::
For Private And Personal Use Only