________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આલોચના કોણ સાંભળી શકે ?
-
0
.
-
-
-
-
-
-
-
-
बहुआगमविण्णाणा
समाहिउप्पायगा य गुणगाही। एएण कारणेणं
अरिहा आलोयणं सोउं ॥
उत्तराध्ययन अ ३६, गा. २६०
આલોચના સાંભળવાને (પાપ સંબંધી વાત સાંભળવાને) તે ગ્ય છે કે, જે બહુશાસ્ત્રોને જાણકાર છે, સમાધિ ( શાતિ) ઉત્પન્ન કરી શકે છે અને જે ગુણગ્રાહી છે.
For Private And Personal Use Only