________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃષાવાદ ત્યાગ.
मुसावाओ य लोगम्मि
सब्बसाहहिं गरहिओ। अविस्सासो य भूयाण तम्हा मोसं विवज्जए ।
શાનિ% અ. ૬, જા ૧૨.
લોકમાં મૃષાવાદને તમામ સાધુએએ નિંદનીય કહેલ છે. એનાથી અને અવિશ્વાસ ઉત્પન્ન થાય છે, માટે મૃષાવાદને ત્યાગ કરવો.
For Private And Personal Use Only