________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસાધુતાનું પરિણામ..
मा पच्छ असाधुता भवे
अचेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयती से थणइ परिदेवई बहुं ॥ સૂત્રતા . ૨, ૩. 3, પા. •
અસાધુતા, એ અહિતકર છે, એમ વિચારીને સંસારમાં અસાધુતાની પ્રાર્થના ન કર, આત્માને આદર કર અને આત્માને સમજાવ; કારણ કે અસાધુ આત્મા ઘણું આશ્ચંદન તથા રૂદન કરે છે. SE ૧૦૮ BR
For Private And Personal Use Only