________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાનીને સંસાર.
जावंत अविजापुरिसा
सव्वे ते दुक्खसंभवा । लुप्पंति बहुसो मूढा
संसारम्मि अणंतए ॥
૩/ધ્યયન ૫, ૬,
ઈ. ૧
જેટલા અવિજ્ઞ–તત્ત્વજ્ઞાન રહિત પુરૂષે છે તે બધા દુઃખના ભાજન છે. એટલા જ માટે મૂઢ મનુષ્ય અનંત સંસારમાં અનેક વાર દુઃખ પામે છે.
BE
:: ૧૦૭ :
UR
For Private And Personal Use Only