________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાર્ણવ પાર કર્યા પછી ?
品
तिष्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ
अभितर पारं गमित्तए
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयं गोयम ! मा पमायए ||
उत्तराध्ययन अ. १०, गा. ३४
*
તું મોટો સમુદ્ર તો તરી ચૂકયેટ
છે. હવે તીર ઉપર આવીને શું એઠા
છે ? હવે પેલી પાર જવાને માટે ગૌતમ!
જરા પણ પ્રમાદ ન કર.
:: Tax ::
For Private And Personal Use Only