________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બ્રાહ્મણ કેવા હોય?
तबस्सियं किसं दंतं अवचियमंससोणियं ।
सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરાધ્યયન અ ૨૬, ૧, ૨૩
•
તપસ્વી હાવાથી કૃશ છે, દાન્ત-ઇન્દ્રિયાનુ' દમન કરનાર હેાવાથી લેાહી-માંસ જેનાં સૂકાઇ ગયાં છે, જે સુવ્રત છે–ઉત્તમ વ્રત પાળનાર છે અને જેણે શાન્તતાને પ્રાપ્ત કરેલ છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
品
ty
For Private And Personal Use Only