________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધી પ્રતિ ફોધ.
अक्कोसेज परो भिक्
न तेसिं पइ संजले । सरिसो होइ बालाणं
तम्हा भिक्खू न संजले ।
કાચન , ૨, , ૨૪
કોઈ બીજે માણસ સાધુ ઉપર આકોશ કરે, તે તેના ઉપર તે સાધુ ક્રોધ ન કરે. સામો ક્રોધ કરવાથી તે સાધુ પણ બાલસશ થાય છે, માટે સાધુ ક્રોધ ન કરે.
: : ૮૮ : :
For Private And Personal Use Only