________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિંદાત્યાગ.
जे परिभवइ परं जणं
संसारे परिवत्तई महं। अदु इंखिणिया उ पाविया
इति संखाय मुणी ण मज्जह ॥
સૂત્રવૃતાં
ઝ. ૨, ૩. ૨, ૪. ૨
જ માણસ બીજાને તિરસ્કાર કરે છે, તે અપાર સંસારની અંદર પરિબ્રમણ કરે છે. પરનિંદા એ તે મહા
પાપિ” છે, એમ જાણીને સાધુ પુરૂષએ પરનિંદાથી જરૂર દૂર રહેવું.
BE
:: ૭ ::
For Private And Personal Use Only