________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનની દુર્લભતા.
संबुज्झह किं न बुज्झह,
संबोही खलु पेच दुल्लहा । णो हृवणमंति राइओ
नो सुलभं पुणरवि जीवियं ॥ સૂત્રતા પ. ૨, ૩. ૧, Nr. ૧.
સમજે, કેમ સમજતા નથી? પરલોકમાં ધર્મપ્રાપ્તિ દુર્લભ છે. જે રાત-દિવસ જાય છે તે પાછાં આવતાં, નથી, અને આ જીવન પણ પુનઃ -સુલભ નથી.
.
BE
For Private And Personal Use Only