________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ કોણ?
धम्मस्स य पारए मुणी
आरंभस्स य अंतए हिए। सोयंति य णं ममाइणो
णो लभंति णियं परिग्गहं ।।
સૂત્રnતાં. . ૨, ૩. ૨, જા, ૬
જ ધર્મ (કૃતધર્મ, ચારિત્રધર્મ) ને પારગામી હૈય, આરંભ–સંરંભસમારંભથી દૂર હોય, તે જ “મુનિ છે, અને તેથી વિપરીત આચરણ કરનાર દુઃખી થાય છે અને તે પિતાની ભાગ્ય વસ્તુને મેળવી શકતો નથી. BE :: ૭૪ : BE
For Private And Personal Use Only