________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુશીલતા આગળ બધું નકામું.
., • •••••••
चीराजिणं निगिणिणं
जडी संघाडि मुंडिणं । एयाई पि न तायंति
दुस्सीलं परियागयं ।।
તરબૂથન છે. ૧, પા. ૨૧
કવી વકલ અથવા ચર્મનાં વસ્ત્ર પહેરવાં, નગ્ન રહેવું, જટાધારી થવું, સાંધેલાં વસ્ત્રો પહેરવાં અને મુંડ થવું, એ બધું હોવા છતાં દીક્ષિત જે દુઃશીલ છે, તો તે બધું કંઈ રક્ષણ કરતું નથી.
: :
૪૮ : :
For Private And Personal Use Only