________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળમાં એકાકીપણું.
संसारमावण्ण परस्स अट्ठा
साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले
न बंधवा बंधवयं उति ।।
રાધ્યયન અ. ૪, ૫, ૪
સંસારમાં ફસેલે આત્મા, બીજાના માટે કે પોતાના માટે જે કર્મ કરે છે, તે કર્મફળના વેદનાના સમયેભેગવવા સમયે બંધ પણ બંધુત્વભાવને નથી પ્રાપ્ત થતા અર્થાત્ એ કર્મોના ફળને ભેગાવવામાં કઈ સહાયક થતું નથી.
:: ૫૭ :: UR
"
-
For Private And Personal Use Only