________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિગ્રહ એટલે શુ?
11]
LE
न सो परिग्गहो कुत्तो नायपुत्त्रेण ताइणा ! मुच्छा परिग्गहो कुत्तो ss वृत्तं महेसिणा ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दशवेकालिक . ६, गा. २१
ત્રાતા એવા તીર્થંકર મહાવીરે તેને (વસ્ત્રાદિ ઉપકરણને) પરિગ્રહ નથી કહ્યો, પરન્તુ મૂર્છા પરિગ્રહ કહ્યો છે એમ મહર્ષિઓએ કહ્યુ છે.
૬૫ ઃ ઃ
For Private And Personal Use Only
E
湯