________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* *
*
*
*
ધર્મનું આચરણ
जरा जाव न पीडेइ
वाही जाव न वहुई। जाविदिया न हायंति ताव धर्म समायरे ॥
સશસ્ત્ર સ. ૮, ભા. ૨૧
જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દુઃખ દેતી નથી, વ્યાધિ જ્યાં સુધી વધી નથી અને જ્યાં સુધી ઇંદ્રિય શિથિલ થઈ નથી, ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરી લેવું જોઈએ.
: : ૫૯ : :
For Private And Personal Use Only