________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
- -
કામથી દુર્ગતિ.
सल्लं कामा विसं कामा __कामा आसीविसोवमा । कामे पत्थेमाणा
अकामा जंति दुग्गई ॥
ઉત્તરાધ્યયન અ. ૧, T. ૫૩
કામ એ શલ્ય-ખીલા સમાન છે, કામ એ વિષ છે, કામ એ દષ્ટિવિષ સપના જેવા છે. કામને નહિં ભેગવવા છતાં કામની પ્રાર્થના માત્રથી જ લોકે દુર્ગતિમાં જાય છે.
--
-
---
-
-
--
UF
: : ૪૭ : :
_BE
For Private And Personal Use Only