________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાનું ફળ.
जइ वि य णिगणे किसे चरे
जइ वि य मुंजिय मासमंतसो । जे इह मायाइ मिजई
आगता गन्भाय गंतसो॥
સૂત્રતા 2. ૨, ૩. 1, .
- કેઈ નગ્ન થઈને ફરે, યા કઈ કારીરને કૃશ કરીને ફરે, અથવા મહિના મહિનાના ઉપવાસ કરે પરંતુ જે તે માયાવડે કરીને લિપ્ત છે, તે તેની મુક્તિ નથી-અનંત ગર્ભોમાં જવું પડે છે.
For Private And Personal Use Only