________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છાની વિશાળતા.
सुवण्णरूप्पस्स उ पव्वया भवे
सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहिं किंचि
इच्छा हु आगाससमा अणंतिया ॥
ઉત્તરાધ્યયન અ. ૧, ના. ૪
કલાશ પર્વતની સમાન સેનાચાંદીના અસંખ્ય પર્વતે કદાચિત પ્રાપ્ત થાય, પરંતુ આકાશ સમાન એવી લુબ્ધ મનુષ્યની ઈચ્છાને અંત આવતું નથી.
II
BE
:: ૩૪ : :
B
For Private And Personal Use Only