________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યક્ત્વ અને ચારિત્ર.
આ
-
नत्थि चरित्तं सम्मत्त
विहणं दंसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताई
जुगवं पुव्वं व सम्मत्तं ।।
સત્તરાધ્યયને અ. ૨૮, ૧, ૨૬.
સમ્યકત્વરહિત ચારિત્ર ન હોય અને દર્શન (સમ્યકત્વની) સાથે ચારિત્રની ભજના (સંભાવના છે-હોય કે ન હેય. સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે પણ હાય અથવા સમ્યક્ત્વ ચારિત્રની પૂર્વ પણ હોય.
::
૭
:
.
For Private And Personal Use Only