SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યક્ત્વ અને ચારિત્ર. આ - नत्थि चरित्तं सम्मत्त विहणं दंसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताई जुगवं पुव्वं व सम्मत्तं ।। સત્તરાધ્યયને અ. ૨૮, ૧, ૨૬. સમ્યકત્વરહિત ચારિત્ર ન હોય અને દર્શન (સમ્યકત્વની) સાથે ચારિત્રની ભજના (સંભાવના છે-હોય કે ન હેય. સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે પણ હાય અથવા સમ્યક્ત્વ ચારિત્રની પૂર્વ પણ હોય. :: ૭ : . For Private And Personal Use Only
SR No.020056
Book TitleArhat Pravachan
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy