________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિને કોણ જાણે?
मा पेह पुरा पणामए ___ अभिकखे उवहिं धुणित्तए । जो दूमण तेहिं णो गया
ते जाणंति समाहिमाहिये ।।
સુત્રતા .
અ. ૨, ૩. ૨. 1. ૨૫
પહેલભેગલાં કર્મોને વિચાર ન કરે, ભવિષ્યમાં વિષયપ્રાપ્તિની અભિલાષા ન કરે અને માયાને દૂર કરે. જેઓ દુષ્ટ મનપૂર્વક વિષયાધીન નથી થતા, તેઓ સર્વોત્તમ સમાધિને જાણે છે.
: :
૪૧ : ?
For Private And Personal Use Only