________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચારીને કોને ભય હોય?
जहा कुक्कुडपोयस्स
निच्च कुललओ भयं । एवं खु बंभयारिस्स
इत्थीविग्गहओ भयं ।।
શાંતિ, શ્ર. ૮, T. ?
જેમ કુકડીના બચ્ચાને હમેશાં બીલાડીથી ભય હોય છે, એમ નિશ્ચયપૂર્વક બ્રહ્મચારીને સ્ત્રી-સંસીને ભય હોય છે.
: : ૪૩ : :
For Private And Personal Use Only