________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓધિબીજની પ્રાપ્તિ.
सम्मईसणरत्ता
अनियाणा सुकलेसमोगाढा। इय जे मरंति जीवा
सुलहा तेसि भवे बोही॥
ઉત્તરાધ્યયન
, રૂદ, ભા. ૨ ૬
સમ્યગદર્શનમાં રક્ત, નિયાણ નહિં કરનાર, શુકલેશ્યાસમન્વિતઆવા જે જીવ મરે છે તેમને બેધિબીજ સુલભતાથી પ્રાપ્ત થાય છે.
BE
:: ૩૯ ::
Us
For Private And Personal Use Only