________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્મયુદ્ધ
www.kobatirth.org
品
अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ । अप्पणा चेव अप्पाणं जइत्ता सुहमेहए |
ઉત્તરાયન સ્ત્ર. ૬, રૂ
*
આત્માની જ સાથે યુદ્ધ કરી, બહારના સાથે યુદ્ધ કરવાથી શુ? આત્માવર્ડ . આત્માને જીતવાથી સુખ પ્રાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: ૨૩
For Private And Personal Use Only
品