Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 63
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ અનુભવ પ્રકાશ મોક્ષનું નિદાન, સર્વ વિધાનનો શિરોમણિ, સુખનુ નિધાન, અમ્લાન અનુભવ છે. ઇન્દ્રાદિ, અનુભવી જીવ એવા મુનિજનના ચરણારવિંદને ૧. પરપદ આપો માનિ જગમૈ અનાદિ ભમ્યો, પાયો ન સ્વરૂપ જો અનાદિ સુખથાન હૈ રાગદ્વેષભાવનમેં ભવથિતિ બાધા મહા, વિના ભેદજ્ઞાન ભૂલ્ય ગુણ કૌ નિધાન હૈ. અચલ, અખંડજ્ઞાનજ્યોતિકો પ્રકાશ લિયે, ઘરમેં હી દેવ ચિદાનંદ ભગવાન હૈ: કહૈ “ઢીપચંદ્ર' આપ ઈન્ડહૂસે પાય પરે, અનુભૌ પ્રસાદપદ પાવૈ નિરવાન હૈ. ૧૨૪ દોહા - ચિદ હૃક્ષણ પહિચાનતેં ઊપજે આનંદ આપ; અનુભૌ સહજ સરૂપકૌ, જગમેં પુણ્યપ્રતાપ. ૧૨૫ જગમેં અનાદિ યતિ જે પદ ધારિ આયે, તેઉ સબ તિરે બહિ અનુભૌ નિધાનકોં; યાકે વિનુ પાયે મુનિ હૂ સુપદ નિંદત હૈ, યહુ સુખસિધુ દરશાવૈ ભાગવાનકી. નારકી હૂ નિકસિ જે તીર્થંકરપદ પાવૈ, અનુભૌ પ્રભાવ પહૂંચાવે નિરવાણકો; અનુભૌઅનંત ગુણધામ, ધરૈયા હીક, તિહું લોક પૂજૈ હિન જાનિ ગુણવાન કો દોહા ગુણ અનંતકે રસ સર્બ, અનુભૌ રસકેમાંહિ; યાતેં અનુભૌ સરિખૌ, ઔર દૂસરો નહિ પંચ પરમ ગુરુ જે ભયે, જે હોંગે જગમાહિ; તે અનુભવપરસાદૌં, યામેં ધોખો નહિ ૧૫૪. ૧૨૬ ૧૫૩ -જ્ઞાન દર્પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96