Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ અનુભવ પ્રકાશ પર્યાયથી વેદી દ્રવ્યગુણને ભોગવે છે. લોકશિખર પર બિરાજે છે. પગુણીવૃદ્ધિહાનિરૂપ અર્થપર્યાય અને ચરમદેહથી કિંચિત, ન્યૂન, પ્રદેશોની આકૃતિ-આકારરૂપ વ્યંજનપર્યાય (થી સહિત છે) કહ્યું છે કે : મોમ ગયો ગલિ મુસિમેં જારસ અંબર હોય; પુરુષાકારેં જ્ઞાનમય વસ્તુ પ્રમાનોં સોય. દેવને જાણે ત્યારે સ્વરૂપ-અનુભવ થાય છે. ઇતિ દેવાધિકાર: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96