Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
૨-૫૨,૫૩
સુકુમાર યાવત્ નિતકુમાર ભવનવાસી દેવી-સ્ત્રીઓ છે... તે વ્યંતરદેવી સ્ત્રી કેટલી છે ? આઠ ભેદ છે – પિશાચ વ્યંતર દેવી સ્ત્રીઓ ચાવતું તે વ્યંતરદેવી ઓ છે... તે જ્યોતિષ દેવી સ્ત્રી કેટલી છે ? પાંચ ભેદે – ચંદ્ર, સુર્ય, ગ્રહ, નમ, diા વિમાન જ્યોતિક દેવી આ... તે વૈમાનિક દેવી સ્ત્રીઓ કેટલી છે ? બે ભેદ-સૌધર્મ અને ઈશાન કહ્યુ વૈમાનિક દેવી સ્ત્રીઓ. તે વૈમાનિક સ્ત્રીઓ.
• વિવેચન-૫૨,૫૩ -
નવ પ્રતિપત્તિ મધ્યે આચાર્યો એમ કહે છે – સંસારી જીવો ત્રણ ભેદે કહ્યા છે. સ્ત્રી, પુરુષ, નપુંસક. અહીં સ્ત્રી આદિ વેદોદયથી યોન્યાદિ સંગત શ્રી આદિ ગ્રહણ કરે છે. યોનિ, મૃદવ, અસ્વૈર્ય, મુગ્ધતા, અબલતા, સ્તન, પુરષકામના આ સાત “શ્રી”ના ચિહ્નો છે. લિંગ, ખરપણું, દૃઢતા, શૌડીર્ય, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રી કામના એ સાત પુરપના ચિહ્નો છે. સ્તનાદિ, શ્મશૂ-કેશાદિ ભાવાભાવયુકતને બુધોએ નપુંસકો કહા, મોહરૂપ અગ્નિથી દીપ્ત છે - આ વક્તવ્યતા કહે છે - સ્ત્રીઓ ત્રણ ભેદે કહી છે. તિર્યચ-મનુષ્ય-દેવ શ્રીઓ. ઈત્યાદિ • x • સ્ત્રીની ભવસ્થિતિ :
• સૂત્ર-૫૪ :
ભગવન! ીઓની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! એક અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી અંતમહત્ત, ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી સાત પલ્યોપમ. એક અપેક્ષાઓ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી પચાશ પલ્યોપમ સ્થિતિ છે.
• વિવેચન-૫૪ -
ભદંત! સ્ત્રીઓની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! આદેશ શબ્દ પ્રકાવાસી છે. એક પ્રકારને આશ્રીને, જઘન્યથી અંતર્મુહર્ત, આ તિર્યંચ અને મનુષ્ય
સ્ત્રી અપેક્ષાએ છે. અન્યત્ર આટલા જઘન્યનો અસંભવ છે ઉત્કૃષ્ટથી-પપ-પલ્યોપમ, તે ઈશાનકાની અપરિગૃહીતા દેવી અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટથી નવ પોપમ, ઈશાનતાની પરિગ્રહીતા દેવી અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમ, સૌધર્મકાની પરિગૃહીતા દેવી આશ્રીને છે. ઉત્કૃષ્ટથી-પ૦-પલ્યોપમ સૌધર્મક્તાની અપરિગૃહીતા દેવી શ્રીને છે.
સ્થિતિ-માન કહ્યું. હવે તિર્યંચ શ્રી આદિ ભેદને આશ્રીને - • સૂત્ર-પ૫ :
ભગવન તિચિયોનિ-સ્ત્રીઓની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ! જન્મથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. ભગવના જલચર તિર્યંચયોનિ
આની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ! જઘન્યથી તમુહૂd, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ભગવન્! ચતુષ્પદ સ્થલચર તિયચક્ષ્મીની સ્થિતિ કેટલી છે? ગૌતમી તિચિ સ્ત્રી માફક કહેતું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ભગવાન્ ! ઉણપરિસર્ષ સ્થલચર તિર્યંચણીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. એ રીતે ભુજપસ્સિર્ષ ની પણ કહેવી. એ રીતે ખેચર તિચીણીની જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
ભગવાન મનુષ્ય ની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ ક્ષેત્ર આશ્રીને જદાજ્ય અંતમહd ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ચાઅિધામને આalીને જ અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભગવાન ! કર્મભૂમજ મનુષ્યની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! ફોમને આશ્રીને જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ચાઢિાધમને આશ્રીને જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભરd-ઐરાવત કમભૂમણ આની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! ક્ષેત્રને આણીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ ધર્મચરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. પૂર્વ-પશ્ચિમ વિદેહ કર્મભૂમીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ આથતિ પલ્યોપમનો . અસંખ્યાતભાણ ઊણ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ દેશોન મૂકોડી.
હેમવતુ - ઐરચવત -જન્મને આશ્રીને દેશોન પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઊણ પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન-પૂવકોડી. હરિવર્ષ-રમ્યફ વર્ષ-માનુષી છીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્યથી દેશોન બે પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાતભાગ ઊણ, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણ આગ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. દેવકુટુ-ઉત્તસ્કૂરુ અકર્મભૂમગ મનુષ્ય છીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશીને જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમપલ્યોપમનો અસંખ્યાતભાગ ઊણ. ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ. સંકરણને આગ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી.
- દ્વિપક કમભૂમગ મનુષ્યશ્રીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ!. જન્મને આશીને જઘન્ય દેશોન પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઉણપલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. સંહરણને આશ્રીને અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી.
ભગવાન ! દેવીની કેટલી કાળ-સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભવનવાસીદેવીની ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમ. એ રીતે અસુરકુમારોની દેવીની પણ છે. નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્ય ૧૦,ooo વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોનપલ્યોપમ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી.
વ્યંતરદેવીની જધન્ય ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમ.
Loading... Page Navigation 1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104