Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ ૨-૬૩ ૩૬ ગર્ભજ મનુષ્યમાં ઉપજી પતિ પૂરી કરી, તથાવિધ અધ્યવસાય મરણથી ફરી કોઈ દેવપણે ઉપજે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે અસુરકુમારથી સહસાર દેવ સુધી કહેવું. આનતદેવનું અંતર જઘન્યથી વર્ષમૃત્વ. - x • x • આનતાદિમાં ઉત્પત્તિ નિયમા ચાસ્ત્રિયી પામે. ચાસ્ત્રિ આઠમે વર્ષે મળે, તેવી જઘન્યથી વર્ષ પૃથકૃત્વ કહ્યું. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે વેયક દેવ સુધી કહેવું. અનુત્તર-ઉપપાતિક દેવ પુરુષનું જઘન્ય અંતર વર્ષપૃથકg, ઉત્કૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ. તેમાં સંખ્યાત સાગરોપમ અન્ય વૈમાનિકોમાં સંખ્યયવાર ઉત્પત્તિ અને સાતિરેક મનુષ્યભવ. સામાન્યથી આ અપરાજિત સુધી જાણવું. સવર્થિસિદ્ધમાં એક જ વખત ઉત્પત્તિ થાય. બીજી કહે છે - X - X - વિજયાદિ ચારમાં બે સાગરોપમ કહ્યું છે. હવે અલાબદુત્વ પાંચ પ્રકારે કહે છે – • સૂત્ર-૬૪ - આલબહુત્વ ીઓની માફક ચાવત હે ભગવન! આ દેવપુરષોમાં ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડાં વૈમાનિક દેવપુરણો, તેથી ભવનપતિ દેવો અસંખ્યાતા, તેથી વ્યંતર દેવો અસંખ્યાતા, તેથી જ્યોતિક દેવપુરો સંખ્યાતજ્ઞા છે. ભગવના આ તિચિયોનિક પુરુષોમાં જલયસ્થલચ-ખેચરોના મનુષ્ય પુરણો, કર્મભૂમક-એકમભૂમક-અંતર્દીપક, દેવપરષોમાં ભવનવાસી-વ્યંતરજ્યોતિક-વૈમાનિકોમાં સૌધર્મ યાવત સવાર્થસિદ્ધક દેવોમાં કોણ કોનાથી અભ આદિ છે ? ગૌતમાં સૌથી થોડા અંતર્લીપગ મનુષ્ય પુરુષો, દેવગુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમક મનુષ્ય પુરુષો બંને સંખ્યાલગણા, હરિવર્ષ-રમ્યક્રવર્ષ પુરષો બંને સંખ્યાતગા, હેમવત-હેરાયado પુરુષો સંખ્યાલગણા, ભરત-ૌરવ કર્મભૂમગા બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમ વિદેહ પુરુષો બંને સંખ્યાલગણા. તેથી અનુત્તરોપાતિક દેવપુરષો અસંખ્યાતગણા, ઉપરના વેયકદેવો સંખ્યાલગણા, મધ્યમ વેયક દેવો સંખ્યાલગણા, હેફ્રિમ શૈવેયક દેવો સંખ્યાલગણા, તેથી અશ્રુતદેવો સંખ્યાતપણા ચાવતુ અનિત દેવો સંખ્યાતગણા, સહસાર દેવો અસંખ્યાતણા, તેનાથી મહાશક દેવો અસંખ્યાતપણા ચાવતું માહેન્દ્ર દેવો અસંખ્યાતણા, સનકુમાર દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવો અસંખ્યાતવાણા, સૌધર્મ દેવો સંખ્યાલગણા, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતણા, બેચરતિચિ પરષો તેથી અસંખ્યાતગણા, સ્થલચર તિર્યંચયોનિકો સંખ્યાલગણા, જલચર તિર્યંચપરષો અસંખ્યાત-ગણા, વ્યંતર દેવો સંખ્યાલગણા, જ્યોતિષ દેવો સંખ્યાલગણા છે. • વિવેચન-૬૪ :સૌથી થોડાં મનુષ્યો, સંખ્યાત કોડાકોડી પ્રમાણત્વથી, તેથી તિર્યંચપુરુષો જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અસંખ્યાત ગણા-wતરના અસંખ્યયભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત - આકાશપદેશ રાશિ પ્રમાણ_થી. તેથી દેવપુરુષો સંખ્યા ગણા, બૃહત પ્રતરરાશિ વી - x• તિર્યંચ અને મનુષ્ય પુરુષોનું વક્તવ્ય, તેમની સ્ત્રી સમાન કહેવું. હવે દેવપુરુષોનું અNબહુવ કહે છે - સૌથી થોડાં અનcરોપપાતિક દેવો, પલ્યોપમના અસંખ્યય ભાગવíl આકાશ પ્રદેશ રાશિ પ્રમાણcથી. તેનાથી ઉપરિતન વેયકના દેવો સંખ્યાલગણાબહુવર ફોગથી વિમાનના બહુચથી. ઉપરના વેયકમાં ૧૦૦ વિમાનો છે, પ્રતિ વિમાનમાં અસંખ્યાત દેવો છે. જેમ જેમ અધો-અધોવર્તી વિમાનો, તેમ-તેમ દેવોની પ્રચૂરતા હોય છે. તેથી - x• ઉપરિતન કરતા મધ્યમ ગ્રેવેયક દેવો સંખ્યાતપણા છે, તેથી અધતન શૈવેયકના દેવો સંખ્યાલગણા, એ રીતે આરણ સુધી. જો કે આરણ-અયુતકલપો સમશ્રેણિક-સમવિમાન સંખ્યક છે, તો પણ કૃષ્ણપાક્ષિકો તથાસ્વાભાવ્ય પ્રાયુર્યચી, દક્ષિણ દિશામાં ઉપજે છે. તે કૃણ પાક્ષિકો કોણ છે ? જીવો બે ભેદે - કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક. તેમાં જેનો કિંચિત્ જૂન અર્ધપુદ્ગલ પરાવર્ત સંસાર છે તે શુલપાક્ષિકો, બીજા દીર્ધસંસાર ભાગી તે કૃષ્ણપાક્ષિકો તેથી શુલપાક્ષિકો થોડાં છે, અને સંસારીનું થોડું પ્રમાણ સંભવે છે. કૃષ્ણપાક્ષિકો અનંતાનંત દીર્ધ સંસારીપણાથી ઘણાં છે. કૃષ્ણપાક્ષિકો પાસુર્યથી દક્ષિણ દિશામાં તથા સ્વભાવપણાથી ઉપજે છે. પૂર્વાચાર્યોએ પણ કહેલ છે – કૃષ્ણ પાક્ષિકો દીધસંસાર ભાજી કહેવાય છે. તેઓ ઘણાં પાપોદયવાળા અને ક્રુરકમ છે. તેવા સ્વભાવથી આ કુરકમપણું છે. તેના કારણે તદ્ભવ સિદ્ધિક પણ દક્ષિણ દિશામાં ઉપજે છે. નૈરયિકતિર્યક્રમનુષ્ય-અસુરાદિ સ્થાનોમાં જાય છે. તેથી દક્ષિણદિશામાં પ્રયુરપણે કૃષ્ણપાક્ષિકોના સંભવથી ઉપજે છે – અશ્રુતકા દેવપુરુષ અપેક્ષાએ આરણ દેવો સંખ્યયગણાં છે, તેનાથી પ્રાણતકલાના દેવો સંખ્યાલગણા છે. તેનાથી આનતકલાના દેવો સંખ્યાલગણા છે. અહીં પણ પ્રાણતકલાની અપેક્ષાએ સંખ્યાત ગણવ કૃષ્ણપાક્ષિકોના દક્ષિણ દિશાના પ્રાચુર્યથી છે. આ અનુત્તર વિમાનવાસી આદિ આનત કાવાસી પર્યન્ત દેવો પ્રત્યેક ક્ષેત્ર પલ્યોપમઅસંખ્યાત ભાગવર્તી આકાશ પ્રદેશ સશિ પ્રમાણ જાણવા. * * * આનતકલાના દેવોથી સહસાના દેવો અસંખ્યાતગણી છે, ઘનીકૃત લોકના એક પ્રાદેશિકતાથી શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા પ્રમાણવથી, તેનાથી મહાશુકાના દેવો અસંખ્યાતગણાં છે કેમકે બૃહત્તર શ્રેણી અસંગેય ભાણ આકાશ પ્રદેશ સશિ પ્રમાણત્વચી છે. વિમાન બાહરાયી - ૬ooo વિમાન સહસાર કલામાં, ૪૦,૦૦૦ મહાશુકમાં, બીજા નીચે-નીચેના વિમાનવાસી દેવો બહુ-બહતર છે. સહસાક૫ દેવોથી મહાશક દેવો અસંખ્યાતગણા છે, તેનાથી લાંતક દેવો અસંખ્યાતગણી છે. તેનાથી બ્રહ્મલોક દેવો અસંખ્યાતપણાં છે, તેનાથી માહેન્દ્રદેવો અસંખ્યાતપણાં છે અહીં બધે બૃહતું આકાશ શ્રેણી અસંખ્યયભાગ ગત

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104