Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 88
________________ ૧૬૧ ૩દ્વીપ/૧૬૬,૧૬૭ અતી શોભતી એવી રહેલી છે. વિજય દ્વારની બંને પડખે બન્ને નૈવિકીમાં બન્ને જાલકટકો કહ્યા છે, તે લકટકો સંપૂર્ણ રનમય, સ્વચ્છ પાવન પ્રતિરૂપ છે. વિજય દ્વારની બંને પડખે બન્ને નૈવેવિકી, બળે ઘંટા-પરિપાટીઓ કહી છે. તે ઘટાનો આવા સ્વરૂપે વક નિવેશ છે. તે આ - જાંબુનદમયી ઘંટા, વજમણી લાલા, વિવિધ મણિમય ઘંટાના પાશ્વભાગ તપનીયમયી સાંકળો, રજતમયી રજૂ છે. તે ઘટાઓ ઓધવરા, મેઘસ્વરા, હંસરવરા, કૌંચસ્વરા, નદીસ્વરા, નંદિઘોષા, સીસ્વસ, સીંહઘોષા, મંજુવરા, મંજુઘોષા, સુવરા, સુસ્વર નિઘોંપા છે. તે પ્રદેશમાં ઉદાર, મનોજ્ઞ, કાન-મનને સુખકારી શબ્દોથી યાવત્ રહેલ છે. વિજય દ્વારની ઉભય પડખે બન્ને નૈધિકાઓ છે. બન્ને વનમાલા પરિપાટી કહી છે. તે વનમાલા વિવિધ દ્રમલતા, કિશલય, પલ્લવ સમાકુલ, પપદ પરિભુજયમાન કમળોથી શોભંત, સશ્રીકો, પ્રસાદીયાદિ, તે પ્રદેશમાં ઉદાર યાવતુ ગંધથી વ્યાપ્ત કરતી યાવત સ્થિત છે. • વિવેચન-૧૬૬,૧૬૭ : ભગવન્જંબૂદ્વીપને કેટલા દ્વારા કહ્યા છે ? ગૌતમ ! ચાર દ્વારો કહ્યા છે. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. જંબુદ્વીપનું વિજય દ્વાર ક્યાં છે. ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં ૪૫,000 યોજન પ્રમાણના અપાંતરાલથી, જે જંબૂવીપનો પૂર્વ પર્યન્તનો લવણસમુદ્ર તેના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં શીતા મહાનદી ઉપર જંબૂદ્વીપનું વિજય દ્વાર છે. આઠ યોજન ઉચ્ચત્વથી, ચાર યોજન વિકંભથી, ચાર યોજન પ્રવેશથી કેવા છે ? શ્વેતવર્ણ યુક્ત. બાહાથી અંકરનમયવયી. વર કનકમય શિખરચુકત. ઈહામૃગ, વૃષભાદિ ચિત્રોથી યુક્ત ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વખો - વક નિવેશ, વિજય નામક દ્વારનું. આ પ્રમાણે થશે. તે કહે છે - વજમાય નેમ - ભૂમિ ભાગથી ઉd નીકળતો પ્રદેશ, રિટરનમય મૂળ પાદ, વૈડૂચ રનમય રુચિર સ્તંભ. સુવર્ણ વડે ઉપચિત પ્રધાન પંચવણ મણિ વડે - ચંદ્રકાંતાદિ વડે, રન-કËતનાદિ વડે. વિિમતિન - બદ્ધભૂમિતલ જેનું છે તે તથા હંસ ગર્ભ - રન વિશેષ, તેનાથી યુક્ત તુ - દેહલી, ગોમેક્સ રનમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષ રનમય દ્વાર શાખ છે. જ્યોતિરસ મય ઉત્તરંગ-દ્વારની ઉપર તિર્ણ વ્યવસ્થિત કાઠા છે. વૈર્ય રનમય ક્લાટ છે, લોહિતાક્ષ રનામિક શૂચિઓ - બે ફલક સંબંધ વિઘટનના અભાવે હેતુ પાદુકા સ્થાનીય. વજમય ફલકોના સંધિમેલા. કેવા ? વજરતનથી પૂરિત ફલકોની સંધિઓ. વિવિધ મણિમય સમુદ્ગક - સૂતિકા ગૃહો, તે વિવિધ મણિમય છે. અર્ગલાપ્રાસાદા - જ્યાં અર્ગલાનું નિયમન થાય છે. •x• આ બંને વજરનમય છે. આવર્તન પીઠિકા જ્યાં ઈન્દ્રકીલિકા હોય છે. જેના પડખાં એકરત્નમય છે તે. જેમાંથી લઘુ [18/11] ૧૬૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અંતરરૂપ ચાલ્યું ગયેલ છે, તે નિરંતરિક, તેથી જ ઘન કપાટ જેનો છે તે નિરંતરઘન કપાટ. તેના દ્વારની બંને પડખાની ભિંતોમાં ભિતિગુલિકા - પીઠક સંસ્થાનીય છે, તે છપ્પણ-ગક પ્રમાણ છે. ગોમાનસ્ય-શમ્યા તે પણ ૫૬ x 3 પ્રમાણ જ છે. નાનામણિ રત્નમય વાલરૂપક લીલા સ્થિત શાલ ભંજિકા-લીલા સ્થિતપુત્રિકા. વજરનમય વટ - માડ ભાગ છે, રજતમય ઉત્સધ-શિખર. - x - કેવળ શિખર, તેના જ માડ ભાગના સંબંધી કહેવું, દ્વારનું નહીં. તે પૂર્વે કહેવાઈ ગયેલ છે. સંપૂર્ણ તપનીય એવો ઉલ્લોક-ઉપરિભાગ, નાનામારવા ઈત્યાદિ. મણિમય વંશ જેના છે, તે મણિમયવંશક. લોહિતાક્ષમય પ્રતિવંશા જેમાં છે તે. રાત • જતમયી ભૂમિ જેમાં છે તે જતભૂમિ. * * * વિવિધ મણિરત્નમય જાલપંજર - ગવાક્ષાનો અપર પયયિ જે દ્વારમાં છે તે. * * * * * * * ઍવામી - બાહુલ્યરી અંક રત્તમય કેમકે પાના બાહુ આદિ કરનાત્મક છે. વનવા - કનકમય, સૂર - શિખર જેને છે, તે કનકકૂટ, તપનીયમયી પિકા - લઘુ શિખરરૂપ જેની તે તપનીય સ્તુપિકા. * * * * * * * હવે તે જ શ્વેતવ ઉપસંહારાર્થે ફરી દશવિ છે – - શ્વેતવ જ ઉપમા વડે દઢ કરે છે. શંખતલ, વિમલ - જે શંખતલ - શંખના ઉપરના ભાગમાંથી મલ ચાલ્યો ગયેલ છે તે. દધિઘન-ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, જતનો ઢગલો, તેના જેવો પ્રકાશ - પ્રતિમત. તિલકરત્ન-પુંડ્ર વિશેષ, તેવા અર્ધચંદ્રથી વિત્ર - વિવિધ રૂપ તિલકાદ્ધ ચંદ્ર ચિત્ર. - x - ૪ - નાના મણિમય લામાન - માળા, તેના વડે અલંકૃત. અંદર અને બહાર, ગ્લણ પુદ્ગલ સ્કંધ વડે નિર્મિત. તપનીય-તપનીય મચ્ય જે વાલુકા - રેતી, તેના પ્રતટ-પ્રસ્તાર જેમાં છે તે. સુખ સ્પર્શ, સશ્રીક, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. વિજય દ્વારના બંને પડખે એકૈક નૈષેધિકીભાવથી – બે પ્રકારે, નૈષધિકી - નિષીદન સ્થાન. * x - પ્રત્યેકમાં બબ્બે ચંદન કળશો કહેલા છે. તે ચંદનકળશો પ્રધાન, જે કમળ, તપ્રતિષ્ઠાન-આધાર જેનો છે તે વકમલપતિષ્ઠાન. તથા સુરભિ વર વારિ વડે પ્રતિપૂર્ણ ચંદન કૃત ઉપરાગ. આવિદ્ધ - આરોપિત કંઠમાં લાલ દોરા રૂપ જેમાં તેવો, પા ઉત્પલને યથાયોગ્ય ઢાંકેલ છે, જેમાં તે. મધ્યામહયા - અતિશય મહાનું, મહેન્દ્રકુંભ સમાન. કુંભોનો ઈન્દ્ર તે ઈન્દ્રકુંભ. મહેન્દ્ર કુંભ સમાન - મહાકળશ પ્રમાણ. વિજયદ્વારના બંને પડખે એકૈક નૈષેધિકી ભાવથી બે નૈવેધિકી વડે બળે નાગદંતક અર્થાત્ અંકુટકો. તે નાગદંતક-મુક્તજાલના અંતરમાં જે ઉનૃત-લટકતી હેમાલ - હેમમય માળા સમૂહ, જે ગવાક્ષ જાળ - ગવાક્ષાગૃતિ રન વિશેષ માળા સમૂહ. જે લિંવાળી - લઘુ ઘંટિકા. તેના વડે પરિક્ષિપ્ત • સર્વથા વ્યાપ્ત. મામુવા - અભિમુખ ઉદ્ગત, અભ્યર્ગત અથતુિ અમિભાગે કંઈક ઉન્નત. મffસ - બહિભગ અભિમુખ નિકૃષ્ટ તે અભિનિસૃષ્ટ. ઉતરવું સુપwrદવા

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104