Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 98
________________ ૩દ્વીપ/૧૫ ૧૮૧ છે, જેનારના નેત્ર ચોંટી જાય તેવી છે. સ્પર્શ સુખદ છે, સત્રીકરૂપ છે, કંચનમણિ-રત્ન-સ્કૂપિકાગ્ર છે. વિવિધ પંચવણ ઘંટા-પતાકાથી પ્રતિમંડિત શીખરો છે. તે સભા ોત, મરીચિ કવચને છોડતી, લીલી-ચુનો દીધેલી, ગોellસસ ચંદનથી હાથના થાપા ભીંત ઉપર લગાવેલ છે, તેમાં ચંદન કળશ સ્થાપિત કરેલ છે, તેના દ્વાર ભાગ ઉપર ચંદનના કળશોથી તોરણ સુશોભિત કરાયેલ છે. ઉપરથી નીચે સુધી વિસ્તૃત, ગોળ, લટકતી એવી પુષ્પમાળાથી તે યુકત છે. પંચવણ સરસ સુરભિ ફૂલોના પુંજથી તે સુશોભિત છે. કાળો અગરુ-શ્રેષ્ઠ કુરુક-તુકની ધૂપની ગંઘથી તે મહેકી રહી છે. શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યોની ગંધથી સુગંધી છે. સુગંધની ગુટિકા સમાન છે. આસરાના સમુદાયથી વ્યાપ્ત દિવ્યવાધના શબ્દોથી નિનાદિd, સુરમ્ય, સરિનમય, સ્વચ્છ વાવ પ્રતિરૂપ આ સુધમસિભા છે. તે સુધમસિભાની ત્રણ દિશામાં ત્રણ હારો કહ્યા છે, તે દ્વારો પ્રત્યેક પ્રત્યેક બબ્બે યોજન ઉtd ઉચ્ચત્વથી, એક યોજન વિર્કમથી, તેટલું જ પ્રવેશથી છે. તે શોત, શ્રેષ્ઠ સુવર્ણ સ્કૂપિકાગ્ર યાવત્ વનમાળા દ્વારનું વર્ણન કરવું. તે દ્વારની આગળ મુખમંડપો કહ્યા છે. તે મુખમંડપો સાડા બાર યોજના લાંબા, સવા છ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉM ઉચ્ચત્વની છે. તે મુખ મંડપો અનેકશd dભ-સંનિવિષ્ટ છે યાવતુ ઉલ્લોક, ભૂમિભાગનું વર્ણન કરવું. તે મુખમંડપોની ઉપર પ્રત્યેક પ્રત્યેક આઠ આઠ મંગલો કહા છે. તે આ રીતે - સૌવસ્તિક ચાવતુ મચ્છ. તે મુખમંડપોની આગળ પ્રત્યેક પ્રત્યેક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પ્રેક્ષાગૃહમંડપ સાડા બાર યોજન લાંબુ, ચાવતુ બે યૌજન ઉM ઉચ્ચત્વથી યાવતુ મણીના અણુ સુધી કહેવું. તેના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક જમય અફtiટક કહેલ છે. તે જમય અહ્નાટકના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહેલ છે. મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અને અદ્ધયોજન બાહચથી છે. સર્વ મણિમયી, સ્વચ્છ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વન ચાવત દામ, પરિવાર કહે. તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ મંગલ, પ્લો, છાતિછો છે. તે પ્રેક્ષાગૃહમંડપની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી અને એક યોજન બાહલ્સથી સર્વ મણિમય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક ચૈત્યવ્રુપ કહેલ છે. તે ત્ય તૂપો બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે રોજન ઉd ઉચ્ચત્વથી છે. તે શેત, શંખ-ક-કુંદ-જલકા-અમૃતમથિતફિણના પુંજ સમાન, સર્વ રતનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂમ છે. તે ચૈત્ય સૂપની ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણચામર ધ્વજો, છત્રાતિછમ કહેલા છે. ૧૮૨ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) તે ચૈત્યતૂપની ચારે દિશામાં પ્રત્યેક પ્રત્યેક ચાર મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્વયોજન બાહલ્યથી છે. સર્વ મણીમસ્ત્રી છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં ચાર જિન - અરિહંત પ્રતિમા, જિનોોધ પ્રમાણ માત્ર, વલ્ચકાસને બેઠેલી, રૂપ અભિમુખ સપ્રિવિટ રહેલી હતી. તે આ પ્રમાણે – ઋષભ, વર્તમાન, ચંદ્રાનન, વાષેિણ. તે ચૈત્યસ્તૂપની આગળ ત્રણ દિશામાં પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બoભે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી, સર્વ મણીમમ્મી, સ્વચ્છ, લૂણ, ઉષ્ટ, ધૃષ્ટ, પૃષ્ટ, નિયંક, નીરજ વાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી, આઈયોજન ઉદ્વેધથી, બે યોજન સ્કંધ છે - તે સ્કંધનો વિર્ષાભ આઈયોજન છે છ યોજન વિડિમા, બહુમદયદેશ ભાગે આઠ [અ] યોજન લાંબી-પહોળી છે. તે સર્વગ્રણી સાતિરેક આઠ યોજન કહેલ છે. તે ચૈત્યવૃક્ષનું વર્ણન આ પ્રમાણે કહે છે - તેનું મૂળ વજમય છે, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા, રિટમય વિપુલ કંદ, સ્કંધ વૈડૂર્ય રનમય અને રુચિર છે. મુળભૂત વિરાળ શાખા શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વર્ગની છે. વિવિધ શાખા-પ્રશાખા વિવિધ મણિરત્નની છે, પાંદડા વૈપૂર્વ રત્નના છે, પાંદડાના વૃત તપનીય સુવર્ણના છે. જંબુનદ સુવર્ણ સમાન લાલ, મૃદુ, સુકુમાર, પ્રવાલ અને પલ્લવ તથા પહેલા કંગનર અંકુરોને ધારણ કરનારા છે. તેના શિખર તથાવિધ પ્રવાલ પલ્લવ અંકુરોથી સુશોભિત છે. તે ચૈત્ય વૃક્ષોની શાખા વિચિત્ર મણિરતન, સુગંધી ફૂલ, ફળના ભાથી ઝુકેલી છે. તે ચૈત્યવૃક્ષ સુંદર છાયા-પભા-કિરણ-ઉધોતથી યુક્ત છે, અમૃતરસ સમાન ફળોનો રસ છે. તે નેત્ર અને મનને અત્યંત તૃપ્તિદાયી, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે. તે રૌત્મવૃક્ષ બીજ ઘણાં તિલક, લવંગ છોપણ શિરિષ, સપ્તપણ, દધિષણ, લોધ્ર, ધવ, ચંદન, નીપ, ફુટજ, કદંબ, પનસ, તાલ, તમાલ, પિયાલ, પ્રિયંગુ, પારાપત, રાજવૃક્ષ અને નંદિવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક ચાવતુ નંદિવૃક્ષ મૂલવાળા, કંદ વાળા ચાવતું સુરમ્ય છે. તે તિલક યાવતુ નંદિવૃક્ષ બીજી ઘણી પાલતા યાવન શ્યામલતાથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાલતા યાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત ચાવતુ પ્રતિરૂપ છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ અને છાતિછો છે. તે ચત્યવૃક્ષોની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક યોજન લંબાઈ-પહોળાઈથી અને અડધી યોજના બાહલ્યથી છે. તે સર્વે મણીમયી, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક મહેન્દ્રધ્વજ છે. તે સાડા સાત યોજન ઉદ્ધ-ઉચ્ચત્વથી, અદ્ધકોશ ઉદ્વેધ,

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104