Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૩/નૈર-૨/૧૦૩ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • સૂત્ર-૧૦૪ - ભગવત્ ! રનપભા પૃથ્વી નૈરયિકોના શ્વાસોચ્છવાસરૂપે કેવા પુગલો પરિણમે છે ? ગૌતમ! જે યુગલો અનિષ્ટ ચાવતું અમણામ છે, તે તેમને શાસોચ્છવાસરૂપે પરિણમે છે. આ પ્રમાણે ચાવતું અધઃસપ્તમી કહેવું. સાતમાં આહાકથન કરવું. ભગવદ્ ! આ રનપભાના નૈરયિકોને કેટલી લેશ્યા કહી છે? ગૌતમ ! એક જ કાપોતલેશ્યા. એમ શર્કરાપભામાં પણ છે, વાલુકાપભાની પૃચ્છા-બે લે છે - નીલ અને કાપોત લેશે. તેમાં જે કાપોત લેરી છે, તે ઘણાં છે, જે નીલલેયી છે, તે થોડાં છે. પંકાભાનો પ્રસ્ત - એક નીલલેયી છે. ધૂમપભાનો પ્રશ્ન ગૌતમ! બે લેયા છે - કૃષ્ણ અને નીલ લેયા. નીલલેક્સી ઘણાં જ છે અને કૃણાલેશ્યી થોડાં છે. તમસ્યભાનો પ્રશ્ન - ગૌતમ! એક કૂણવેશ્યા છે. આધસપ્તમીમાં એક જ પરમકૃષ્પલેક્સી છે. ભગવાન ! આ રતનપભા પૃથ્વી નૈરયિકો શું સમ્યક્ દષ્ટિ છે, મિસ્યા દષ્ટિ કે સમ્યફ મિચ્છાદષ્ટિ ? ગૌતમસમ્યફ દૈષ્ટિ, મિથ્યા દષ્ટિ, સમિથ્યા દૈષ્ટિ પણ છે. આધસપ્તમી સુધી કહેતું. ભગવન! આ રનપભા પૂરતીના નૈરસિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ! જ્ઞાની પણ, અજ્ઞાની પણ. જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે - અભિનિભોધિક, શુત, અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક લે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાન વાળા છે. જે બે અજ્ઞાની છે તે નિયમો મતિ - શ્રુતજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, ચુત અજ્ઞાની અને વિભંગડુશાની છે. બાકી આધસપ્તમી સુધી ત્રણે જ્ઞાન-અજ્ઞાનવાળા છે. ભગવન નીપભા નૈરયિકો મનોયોગી છે, વચન યોગી છે કે કાયયોગી ? ત્રણે. આમ અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન્! આ રતનપભા પૃથ્વી નૈરયિકો સાકાર ઉપયુકત છે કે આનાકારોપયુક્ત ? ગૌતમ / સાકારોપયુક્ત પણ છે, આનાકારોપયુક્ત પણ. આમ આધસપ્તમી સુધી કહેવું. ભગવન! આ રતનપભાના નૈરયિકો અવધિ વડે કેટલા ક્ષેત્રને જાણે છે? : જુએ છે? ગૌતમાં જઘન્યથી સાડા ત્રણ ગાઉં, ઉત્કૃષ્ટથી ચાર ગાઉં. શર્કરાપભાના જઘન્ય ત્રણ ગાઉં, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉં. એ રીતે અડધોઅડધો ગાઉ ઘટે છે યાવત્ અધઃસપ્તમીમાં જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉં. ભગવાન ! રાપભા પૃdી નૈરયિકોને સમુદ્તો કેટલ છે ? ગૌતમ! ચાર - વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય સમુઠ્ઠાત. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. • વિવેચન-૧૦૪ : રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને ઉચ્છવાસપણે કેવા પુદ્ગલો પરિણમે છે? જે પુલો અનિષ્ટ, એકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ પુદ્ગલો રતનપભા નૈરયિકોને ઉશ્વાસપણે પરિણમે છે. આ રીતે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. હવે આહાર પ્રતિપાદના - રત્નપ્રભા નૈરયિકોને કેવા પુદ્ગલો આહારપણે પરિણમે છે ? જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ છે, તે આહારપણે પરિણમે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. અહીં પ્રતોમાં ઘણાં અન્યથા પાઠો કહ્યા છે. પણ બધાં વાચના ભેદો દર્શાવવા શક્ય નથી. * * હવે વૈશ્યા પ્રતિપાદના - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલી વૈશ્યા કહી છે? ગૌતમ! કાપોતલેક્સી. શર્કરાપભા નૈરયિકો પણ કાપોતલેશ્યી છે, પણ તેમને અતિ સંક્લિષ્ટ જાણવા. વાલુકાપભા નૈરયિકોને બે લેશ્યા છે - નીલ અને કાપોત. તેમાં ઉપના પ્રસ્તટવર્તી નાસ્કો કાપોતલેશ્યી અને ઘણાં છે. નીલલેશ્યી થોડાં છે. પંકપ્રભા પૃથ્વી નૈરયિકો નીલલેશ્યી છે. તે ત્રીજી પૃથ્વીગત નીલલેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર છે, ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકોને કૃષ્ણ અને નીલ બે લેશ્યા છે - બાકી પૂર્વવતું. તમપ્રભા પૃથ્વી નૈરયિકોને કૃષ્ણ લેગ્યા છે, તે પાંચમી પૃથ્વીગત કૃષ્ણલેશ્યા અપેક્ષાઓ વધુ અવિશુદ્ધ છે, અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકોને એક પરમકૃણવેશ્યા છે. હવે સમ્યગુર્દષ્ટિવાદિ પ્રતિપાદનાર્થે કહે છે – ભગવન્! રતનપભા પૃથ્વી નૈરયિકો સમ્યમ્ દષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યમિથ્યા દૈષ્ટિ ? ગૌતમ ! ત્રણે છે. તમતમાં સુધી કહેવું. - હવે જ્ઞાની-અજ્ઞાની વિચારણા - રત્નપ્રભા પૃથ્વી નૈરયિક જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને. કેમકે સમ્યક્ દૃષ્ટિથી જ્ઞાનીપણુ અને મિથ્યાર્દષ્ટિવથી અજ્ઞાનીપણું છે. તેમાં જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે. અપર્યાપ્તાવસ્થામાં પણ તેમને અવધિજ્ઞાન સંભવે છે. કેમકે સંજ્ઞી પંચેન્દ્રિયોથી તેમનો ઉત્પાદ છે. - x - જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાનવાળા છે. જે અસંજ્ઞી પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન અસંભવ છે, માટે બે અજ્ઞાન છે, બાકીના કાળે તેમને ત્રણ અજ્ઞાન છે. સંજ્ઞી પંચેન્દ્રિય થકી ઉત્પન્ન થનારને તો સર્વકાળે ત્રણ અજ્ઞાનતા છે. કેમકે અપયપ્તિ અવસ્થામાં પણ તેમને વિર્ભાગજ્ઞાન હોય છે. - X - X - શર્કરપ્રભા પૃથ્વી નૈરયિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? જ્ઞાની પણ છે, જ્ઞાની પણ છે. સમ્યગુ કે મિથ્યા દૈષ્ટિવથી. જ્ઞાની કે અજ્ઞાની બંને નિયમા કણ ભેદ યુક્ત છે. કેમકે સંજ્ઞીપંચેન્દ્રિયથી તેમનો ઉત્પાદ છે. આ પ્રમાણે બાકીની પૃથ્વીમાં પણ કહેવું. તેમાં પણ સંજ્ઞી જ ઉપજે છે. હવે યોગ પ્રતિપાદનાર્થે કહે છે – રત્નપ્રભાના નૈરયિકો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી ? ગૌતમ! ત્રણે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. -

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104