Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૩)તિર્યચ-૧૧૩૦ તિર્યંચ કહ્યા. તે પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્યંચયોનિક શું છે? બે ભેદે છે, તે આ - ઉગ્ર પરિસર્પ અને ભુજળ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે ઉગ પરિસર્ષ થલચર પચેન્દ્રિય તિચયોનિક શું છે ? બે ભેદે છે, તે આ - જવયર ની માફક ચાર ભેદ્ય કહેવા. આ રીતે ભુજગ પરિસપતિ પણ કહેવા. તે જગ પસ્સિર્ષ કહ્યા. તે સ્થલચર પંચેન્દ્રિય તિચિયનિક કહ્યા. તે ખેચર પંચેન્દ્રિય તિચિયોનિક શું છે ? બે ભેદે છે - સંમૂર્ણિમ અને ગર્ભ બુકાંતિક ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે સંમૂર્છાિમ ખેચર શું છે? બે ભેદે છે, તે આ - પતિ અને અપચતા સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિચિ યોનિક. એ પ્રમાણે ગભવ્ય કાંતિક પણ જાણવા યાવત્ પતિ ગર્ભ ભુતકાંતિક વાવ4 અપતિ ગર્ભ. | બેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો યોનિસંગ્રહ, ભગવન્! કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેદ છે, તે આ - અંડજ પોતજ, સંમૂર્છાિમ. અંડજ ત્રણ ભેદ છે – મી, પુરણ, નપુંસક. પોતજ ત્રણ ભેદે છે - સ્ત્રી, પુરષનપુંસક. તેમાં જે સંમૂર્હિમો છે, તે બધાં નપુંસકો છે. • વિવેચન-૧૩૦ : તે તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? પાંચ ભેદે છે. એકેન્દ્રિય ઇત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. - x - અહીં અક્ષર સંસ્કાર માગ કરીએ છીએ – એકૅન્દ્રિય યાવતું 'પંચેન્દ્રિય. તે એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? પાંચ ભેદે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. પૃથ્વીકાયિકો બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. સૂમપૃથ્વીકાયિકો બે ભેદે - પર્યાપ્તક, અપર્યાપ્તક. બાદર પૃવીકાયિકો પણ બે ભેદે - પર્યાપ્તિક અને અપયતિક. આ રીતે વનસ્પતિકાયિક સુધી કહેવું. તે બેઈન્દ્રિયો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પર્યાપ્તા, અપતિા . આ પ્રમાણે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય પણ છે. પંચેન્દ્રિય તિર્યયયોતિકો ત્રણ ભેદ – જલચર, સ્થલચર, ખેચર. જલચરો બે ભેદે - સંમૂર્હિમ અને ગર્ભવ્યુત્ક્રાંતિક. સંમૂર્ણિમા બે ભેદે છે – પર્યાપ્તક અને પતિક. ગર્ભવ્યુત્ક્રાંતિક બે ભેદે છે - પતિક અને અપયતિક. એ પ્રમાણે ચતુષપદ, ઉર:પરિસર્પ, ભુજ-પરિસર્પ અને પક્ષીઓ પ્રત્યેક ચાર પ્રકારે કહેવા. હવે પક્ષીના બીજા પ્રકારે ભેદ પ્રતિપાદનાર્થે કહે છે - ભગવન્! પક્ષીનો કેટલા પ્રકારે યોનિનો સંગ્રહ - યોનિને ઉપલક્ષીને ગ્રહણ કહ્યું છે ? ગૌતમ ! ત્રણ ભેદે - મયૂરદિ અંડજ, વાગુલી આદિ પોતજ, ખંજરીટાદિ સંમૂર્છાિમ. અંડજ અને પોતજ ત્રણ-ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. સંમૂર્છાિમ બધાં નપુંસક છે, કેમકે તેમને તે વેદ જ હોય. • સૂઝ-૧૩૧ - ભગવન! આ જીવોને કેટલી વૈશ્યાઓ કહી છે ગૌતમછ વેશ્યાઓ, ૯૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તે આ - કૃષ્ણ યાવત શુક્લ વેશ્યા. ભગવન્! તે જીવો શું સમ્યગૃષ્ટિ, મિયાદેષ્ટિ કે સમ્યગૃમિથ્યાષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યગૃષ્ટિ પણ છે, મિયાર્દષ્ટિ પણ છે, સમ્યગૃમિશ્રાદેષ્ટિ પણ છે, ભગવા તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ! જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. ભગવન્! તે જીવો મનોયોગી - વચનયોગી - કાયયોગી છે? ગૌતમ! ત્રણે પણ છે. ભગવન! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ સાકાર-અનાકાર બંને ઉપયુક્ત છે. ભગવન! તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈરાયિકથી કે તિર્યંચયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ! અસંખ્યાત વયુિક, આકર્મભૂમક, અંતદ્વીપકને વજીને ઉપજે છે. ભગવન્! તે જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવન વે જીવોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુદાતો. તે આ - વેદના યાવતું તૈજસ સમુઘાત. ભગવન તે જીવો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ મરે છે કે અસમવહત થઈ મરે છે ? ગૌતમ બને રીતે કરે છે. ભગવન! તે જીવો અનંતર ઉદ્વતને કયા જાય છે ? કયા ઉપજે છે ? શું નૈરયિકોમાં ઉપજે છે કે તિર્યંચયોનિકોમાં ? ગૌતમ ! એ પ્રમાણે ઉદ્ધતના કહેવી જેમ કાંતિપદમાં કહી છે. ભગવાન ! તે જીવોની કેટલી લાખ જાતિ ફુલ કોડી યોનિ પ્રમુખ કહ્યા છે ? ગૌતમ ! બાર લાખ જાતિકુલ કોડી પ્રમુખ છે. ભગવદ્ ! ભુજળ પરિસર્પ સ્થલચર પાંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યો છે? ગૌતમ! ત્રણ ભેટે છે, તે આ – અંડજ પોતજ સંમૂર્ણિમ. એ પ્રમાણે ખેચરોમાં કહ્યા મુજબ અહીં કહેવું. વિશેષ એ કે - સ્થિતિ જદાચ અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોડી. ઉદ્ધdી બે નરક સુધી જાય છે. તેની નવી લાખ જાતિ કુલ કોડી કહી છે, બાકી પૂર્વવતું. ઉરમ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિરિચયોનિકની પૃચ્છા. ભુજમ સિવિત કહેવું. વિશેષ એ – સ્થિતિ, જઘન્ય અંતર મુહd ઉત્કૃષ્ટ પૂવકોડી. ઉદ્ધતીને પાંચમી પૃdી સુધી જાય. તેમની દશ લાખ જાતિ કુલ કોડી છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પૃચ્છા ગૌતમ ! તે બે ભેદે છે – જરાયુજ [પોતજો અને સંમૂર્છાિમ. તે જરાયુજ શું છે ? ત્રણ ભેદે છે – રુમી, પુરુષ નપુંસક. સંમૂઠ્ઠિમો નપુંસક છે. ભગવન્ ! તે જીવોને કેટલી લેયાઓ કહી છે ? બાકીનું પHની માફક કહેવું. વિશેષ એ કે - સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ઉદ્ધતીને ચોથી નસ્ક સુધી જાય છે. દશ લાખ જાતિકુલ કોડી છે. જલચર

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104