Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ 3/મનુષ્ય/૧૪૫ ૧૦૯ પરિણત થઈ તત-વિતત-ધન-શુષિર રૂપ ચાર પ્રકારની વાધ વિધિથી યુક્ત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-વિકુશથી રહિત યાવત્ શોભાયમાન રહેલા છે. [] એકોર,દ્વીપમાં ઘણાં દીપશિખા નામના વૃક્ષગણો કહ્યા છે. જેમ સંધ્યા વિરાગ સમયે નવનિધિપતિને ત્યાં દીપિકાઓ હોય છે. જેનું પ્રકાશમંડલ ચોતરફ ફેલાયેલ હોય છે. જેમાં ઘણી બત્તિ અને ભરપુર તેલ ભરેલ હોય છે. જે પોતાના ઘન પ્રકાશથી અંધકારનું મર્દન કરે છે, જેનો પ્રકાશ કનકનિકા જેવા પ્રકાશયુક્ત કુસુમોવાળા પારિજાતના વનની પ્રકાશ જેવો હોય છે. સુવર્ણમણિરતનથી બનેલ, વિમલ, બહુમૂલ્ય કે મહોત્સવોમાં સ્થાપ્ય, તપનીય અને વિચિત્ર દંડયુકત, * * * જેનું તેજ ખૂબ પ્રદીપ્ત થઈ રહેલ છે. જે નિર્મળ ગ્રહગણો માફક પ્રભાસિત તથા અંધકારને દૂર કરનાર સૂર્યની ફેલાયેલ પ્રભા જેવી ચમકે છે. પોતાની ઉજ્જવલ જવાલાથી જાણે હસી રહી હોય, એવી તે દીપિકાઓ શોભિત છે. એ જ રીતે દીપશિખા વૃક્ષ પણ વિવિધ વિયસા પરિણામી ઉધોતવિધિથી યુકત છે ફળોથી પૂર્ણ અને વિકસિત છે યાવત્ શ્રી વડે અતી શોભાયમાન છે. [N] એકોક દ્વીપમાં ત્યાં ઘણાં જ્યોતિશિખા નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ તત્કાળનું ઉદિત શરકાલીન સૂર્યમંડલ, ખરતી એવી હજારો ઉકા, ચમકતી વિજળી, વાલા સહિત નિધૂમ અનિ, અગ્નિથી શુદ્ધ તપનીય સુવણ, વિકસિત કિંશુકના ફૂલો, અશોક અને જપા પુષ્પોનો સમૂહ, મણિરતનોના કિરણો, શ્રેષ્ઠ હિંગલોક સમુદાય, પોત-પોતાના વર્ણ અને આભારૂપ તેજસ્વી લાગે છે. એ રીતે જ્યોતિશિખા વૃક્ષ પોતાના ઘણાં પ્રકારના અનેક વિયસા પરિણામથી ઉધોત વિધિથી યુકત હોય છે. તેનો પ્રકાશ સુખકારી, મંદ, મંદ આતાય છે. પોતાને સ્થાને સ્થિત હોય છે, એકબીજામાં મિશ્ર થઈ પોતાના પ્રકાશથી પોતાના પ્રદેશમાં રહેલ પદાર્થોને ચોતરફથી પ્રકાશિત-ઉધોતિત-પ્રભાસિત કરે છે. કુશ-વિકુશ આદિથી રહિત ચાવતુ અતી શોભે છે. ૬િ] કોટકલીપમાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષ ગણો કહેલા છે. જેમ કોઈ પ્રેક્ષાગૃહ, વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત, રમ્ય, શ્રેષ્ઠ ફૂલોની માળાથી ઉજ્જવલ, વિકસિત-વિખરાયેલા પુખ પંજોથી સુંદર પૃથક્ષે સ્થાપિત અને વિવિધ પ્રકારની ગૂંથેલ માળાઓની શોભાના પકથિી અતીવ મોહક હોય છે. ગ્રંથિમ-વેષ્ટિતપૂરિમ-સંઘાતિમ માળા, જે છેક શિથી દ્વારા ગુંજી છે. સારી રીતે સજાવવાની જેનું સૌદર્ય વધી ગયેલ છે. વિવિધ પે દૂર લટકતી પંચવણ ફૂલમાલાથી સજાવેલ હોય તેનાથી દીતિમાન એવા પ્રેક્ષાગૃહ સમાન, તે ચિત્રાંગ વૃક્ષ પણ વિવિધ પ્રકારના વિયા પરિણામથી માલ્યવિધિથી યુક્ત છે. તે કુશવિકુશ રહિત ચાવત શોભે છે. ૧૧૦ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર [9 એકોટક દ્વીપમાં ત્યાં ઘણાં બિસ્ત્ર નામે વૃક્ષો કહેલા છે. જેમ સુગંધી શ્રેષ્ઠ કલમ જાતિના ચોખા અને વિશિષ્ટ ગાય થકી નિકૃત, દોષ રહિત શુદ્ધ દૂધથી પકાવેલ શરદઋતુના ઘી, ગોળ, ખાંડ અને મધથી મિશ્રિત અતિ સ્વાદિષ્ટ અને ઉત્તમ વર્ણ-ગંધયુક્ત પરમાણ નિષ્પન્ન કરાય છે અથવા જેમ ચકવર્તી રાજાના કુશળ સૂપકારો દ્વારા નિષ્ણાદિત ચાર ઉકાળાથી સેકેલ, કલમ ઓદન-જેનો એક એક દાણો વરાળથી સીઝીને મૃદુ થઈ ગયેલ છે. જેમાં અનેક મેવાદિ નાંખેલ છે, સુગંધિત દ્રવ્યોથી સંસ્કારિત છે. જે શ્રેષ્ઠ-વણ-ગંધ-રસસારથિી મુક્ત થઈ બળ-વીર્યરૂપે પરિણત થાય છે. ઈન્દ્રિયની શક્તિને વધારનાર, ભૂખ-તરસને શાંત કરનાર, પ્રધાન ગોળ-સાકર-ખાંડ આદિથી યુક્ત, ગમ કરેલ ઘી નાંખેલ, અંદરના ભાગે મુલાયમ અને નિષ્પ, અત્યંત પ્રિયકારી દ્રવ્યોથી યુકત એવો પરમ આનંદદાયક પરમાન્ન હોય છે. એવી ભોજન વિધિ સામગ્રીથી યુકત રિસ નામક વૃક્ષ હોય છે તે વૃક્ષોમાં આ સામગ્રી વિવિધ પ્રકારના વિયસા પરિણામથી થાય છે. તે વૃક્ષ કુરા-કાશાદિથી રહિત યાવતુ શોભે છે. | 0િ કોટક દ્વીપમાં ઘણાં મરચંગ નામે વૃક્ષગણો કહેલા છે. જેમ હાર અધહાર, વેસ્ટનક, મુગટ, કુંડલ, વામોત્તક, હેમાલ, મણિલાલ, સૂત્રક, ઉચ્ચયિત કટક, મુદ્રિકા, એકાવલી, કંઠસૂત્ર, મકરાકાર આભૂષણ, ઉરસ્કંધ ગ્રીવેયક, શોણીસૂમ, ચૂડામણી, સુવર્ણતિલક, બિંદિયા, સિદ્ધાર્થક, કણવાળી, ચંદ્ર-સૂર્યવૃષભ-ચક્રાકાર ભૂષણ, તલ ભંગક, ગુટિક, માળાકાર હરખાભૂષણ, વલક્ષ, દીનાર માલિકા, મેખલા, કલાપ, પતરક, પ્રાતિહારિક, , કિંકિણી, રનમય કંદોર, નપુર, ચરણમાળા, કનકનિકરમાળા આદિ સોના-મણિ-રનાદિ અનાથી ચિયિત, સુંદર આભુષણોના પ્રકાર છે, તેની જેમ આ મરચંગ વૃક્ષ અનેક બહુવિધ વિયસા પરિણામથી પરિણત ભૂષણવિધિથી યુક્ત છે. કુશાદિ રહિત ચાવત્ શોભે છે. [e] કોટક દ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં ગેહાકાર નામક વૃક્ષો કહેલા છે. જેમ પ્રાકાર, અઠ્ઠાલક, ચરિકા, દ્વાર, ગોપુર પ્રાસાદ, આકાશતલ, મંડપ, એકબે-ત્રણ-ચાર ખંડવાળા મકાન, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભિદાર, ચિત્રશાળાથી સજિત પ્રકોઠ ગૃહ, ભોજનાલય, ગોળ-ત્રિકોણ-ચોરસ-નંદાવતરકારના ગૃહ, પાંડુર તલમુડમાળા, હર્મ અથવા ધવલ-અર્ધમાગધ-વિભમ ગૃહ, પહાડ-પહાડનો અધભાગ-પર્વત શિખરના આકારનું ગૃહ, સુવિધિ કોષ્ટક ગૃહ, અનેકગૃહ, શરણ-લયન-આપમ-વિડંગ-જાલ-ચંદ નિગૃહ, પવક, હારવાળા ગૃહ, ચાંદની આદિથી યુકત વિવિધ પ્રકારના ભવન હોય છે, એ જ પ્રકારે તે ગેહાકાર વૃક્ષ પણ વિવિધ પ્રકારના, ઘણાં વિસસા પરિણત સુખારોહણ, સુખોના, સુખ, નિષ્ક્રમણ પ્રવેશ, દર્દસોપાન-પંકિતયુકત, સુખવિહાક, મનો અનુકૂલ ભવન

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104