Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૩)તિર્યચ-૨/૧૩૮ ૧૦૫ ૧૦૬ અને જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે સમયે સખ્યત્વ ક્રિયા કરતો નથી. પરસ્પર વૈવિકત્ય નિયમ જણાવવા કહે છે કે - સમ્યક ક્રિયા કરવા વડે મિથ્યાત્વ ક્રિયા કરતો નથી અને મિથ્યાવ ક્રિયા કરવા વડે સમ્યકત્વ ક્રિયા કરતો નથી. સમ્યકત્વ અને મિસ્રાવ કિયાના પરસ્પર પરિહાર અવસ્થાનામકપણાથી જીવને તદુભય કરણ સ્વભાવત્વના અયોગથી આમ કહ્યું. અન્યથા સર્વથા મોક્ષનો અભાવ થાય, કેમકે કદાપી મિથ્યાત્વ છૂટું પડતું નથી. આ રીતે તિર્યચયોનિ અધિકારનો બીજો ઉદ્દેશો આ ત્રીજી પ્રતિપત્તિમાં પુરો થયો. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૩, તિર્યંચાધિકારનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રતિપત્તિ-૩-મનુષ્યાધિકાર છે - X - X - X - X - X - • તિર્યંચયોનિજ અધિકાર કહો. હવે મનુષ્યાધિકાર - • સૂત્ર-૧૪૦ : તે મનુષ્યો કેટલા છે ? મનુષ્યો બે પ્રકારે છે - સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો. તે સંમૂર્ણિમ મનુષ્યો કેટલા છે? તે એક જ પ્રકારના હોય છે. ભગવનું ! તે મૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું ચાવતું તે સંમૂર્ણિમ મનુષ્યો કહ્યા છે. • વિવેચન-૧૪૦ : તે મનુષ્યો બે ભેદે છે - સંમૂર્ણિમ અને ગર્ભજ. ૨ શબ્દ બંને પણ મનુષ્યત્વ જાતિની તુલ્યતાના સૂચક છે. તે સંમૂછિમો એક પ્રકારે કહ્યા છે. તેમનો સંભવ ક્યાં છે ? • x • મનુષ્ય થોત્રમાં ઈત્યાદિ પ્રાગ્વત્ કહેવું. ચાવત્ અંતર્મુહૂર્વ આયુ પાળીને કાળ કરે છે. • x - હવે ગર્ભજ મનુષ્યને કહે છે. • સૂત્ર-૧૪૧,૧૪૨ : [૧૧] તે ગર્ભભુકાંતિક મનુષ્યો કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - કર્મભૂમજ અકમભૂમજ અંતર્લીપજ. [૧૪] તે અંતર્લીપજ કેટલા ભેદે છે ? ૨૮ ભેદે. તે આ પ્રમાણે - એકોરુકા, આભાષિકા વૈષાણિકા યાવત્ : x • શુદ્ધદેતા. • વિવેચન-૧૪૧,૧૪૨ : તે ગર્ભવ્યકાંતિક મનુષ્યો -x - ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, કર્મભૂમક, અંતદ્વપક. તેમાં અનાનુપૂર્વીથી કથન કરાય છે, આ ન્યાયથી પહેલા અંતર્લીપોનું કથન કરવા કહે છે કે- તે અંતર દ્વીપકો કયા છે ? લવણ સમુદ્ર મધ્ય અંતરે અંતરે દ્વીપ તે અંતર્લીપ. અંતદ્વીપમાં થનાર તે આંતદ્વપકા, તે ૨૮ છે. તે આ પ્રમાણે એકોરકા, આભાષિકા, વૈષાણિકા, નાંગોલિક, હચકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શકલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વાઘમુખ, અશ્વકર્ણ, સિંહકર્ણ, અકર્ણ, કર્ણપાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિધુત, ઘનદંત, લટદd, ગૂઢાંત અને શુદ્ધદંત. - - આ એકોરકાદિ નામ દ્વીપો છે. તે એકોક આદિ મનુષ્યો કહ્યા. જેમ પંચાલ દેશનો નિવાસી પુરુષ “પંચાલ” કહેવાય છે. કોટક મનુષ્યોના એકોરુક દ્વીપને વિશે પૂછે છે - • સૂત્ર-૧૪૩ : ભગવન! એકોટક મનુષ્યોનો એકોક નામે દ્વીપ કયાં આવેલ છે ? ગૌતમ / જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે લધુ હિમવંત વધિર પર્વતના ઈશાન

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104