Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ 3/દ્વીપ॰/૧૬૪ ૧૪૭ અનુપ્રવેશથી પત્રોમાં કંઈપણ અપાંતરાલ કે છિદ્ર થતાં નથી, તેથી અવિલત્ર કહ્યું. તે પત્ર વાયુ વડે ઉપહત કે પાડેલ નથી અર્થાત્ ત્યાં પ્રબળ વાયુ નથી, જેનાથી પત્રો તુટીને ભૂમિ ઉપર પડે છે. તેથી અવાતીનપત્રત્વથી અવિલપત્ર કહ્યું. માર્રફ - જેમાં ઈતિ વિધમાન નથી તે. અનીતિપત્રપણાથી અચ્છિદ્ર પત્ર કહ્યું. જેમાંથી જરઠ અને પાંડુ પત્ર દૂર કરાયેલ છે તે. અર્થાત્ જે વૃક્ષસ્થાને જરઠ પાંડુ પત્રો છે, તે વાયુ વડે ઘસડી-ઘસડીને ભૂમિ ઉપર પાડીને, ત્યાંથી બીજે લઈ જાય છે. પ્રત્યગ્રંથી હરિત-નીલ ભાસતા, સ્નિગ્ધ ત્વચાથી દીપતા, દલ સંચયથી થતાં અંધકાર વડે મધ્યભાગ ન દેખાતો હોય તેવું તથા નિરંતર વિનિર્ગત નવતરુણ પલ્લવ વડે તથા કોમલ અને શુદ્ધ એવા કંઈક કંપતા શિલય-પલ્લવ વિશેષ, સુકુમાર પલ્લવ અંકુરથી શોભતા, શ્રેષ્ઠ અંકુરયુક્ત અગ્રશિખર જેમાં છે તે. - ૪ - ૪ - ૪ - અહીં અંકુરપ્રવાલાદિથી કાળકૃત્ અવસ્થા વિશેષ જાણવી. નિત્ય કુસુમિત, મુકુલિત ઇત્યાદિ પૂર્વવત્. પક્ષીગણોનું મિથુન-સ્ત્રીપુરુષ યુગલ વડે અહીં તહીં વિચરિત, ઉન્નત શબ્દક મધુરસ્વર અને નાદિત, તેથી જ સુરમ્ય છે. અહીં શુ - પોપટ, વર્તુળો - મયૂર, મનશલાકા, સારિકા, કોકીલા, ચક્રવાક ઈત્યાદિ જીવ વિશેષ, એકત્ર થયેલા. મદોન્મતપણે દર્પથી માત, ભ્રમર અને મધુકરીનો સંઘાત તથા પલિીયમાન - બીજેથી આવી-આવીને ઉન્મત્ત ષ૫દો ભમે છે. કિંજલ્ક પાનમાં લંપટ અને મધુર શબ્દ વિશેષને કરે છે. - ૪ - ૪ - વાતપત્તન્ન - બહાર પત્ર વડે છન્ન-વ્યાપ્ત. સવજીન્નત્તિજીન્ન - અત્યંત આચ્છાદિત. નીલેશ - રોગ વર્જિત. ઝટ - કંટક રહિત, તેની મધ્યે બબુલાદિના વૃક્ષો ન હોય. - ૪ - ૪ - નાના પ્રકારનતા ગુચ્છાથી - વૃંતાકી આદિ. ગુલ્મનવમાલિકાદિ, મંડપ-દ્રાક્ષાદિનો માંડવો, તેના વડે ઉપશોભિત. શુભ - મંગલભૂત, ઋતુ - ધ્વજા, અશુભ - વ્યાપ્ત. વાપી-ચાર ખૂણાના આકારે, રીધિા - ઋજુસારિણી. નિતિમ - તે સુગંધને દૂર લઈ જતી. મુશમેવધુન - તેમાં શુમ - પ્રધાન, સેતુ - માર્ગ, શ્વેતુ - ધ્વજા, વધુન - અનેકરૂપ જેના છે તે. અળેદનાળનુસિવિય સંમાળિપશ્ચિમોયા - તેમાં રથ - બે ભેદે છે - ક્રીડા સ્થ અને સંગ્રામ સ્થ, યાન - સામાન્યથી વાહન, યુ” - ગોલ્લ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ વેદિકા વડે ઉપશોભિત જંપાન. શિવિધા - કૂટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, સ્થાનિા - પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. પાય - પ્રાસાદીય આદિ ચાર પદો પૂર્વવત્. તે વનખંડના અંત - મધ્યમાં બહુસમ રમણીય ભૂમિ ભાગ કહેલ છે. કેવો ? માનિાપુર - મુરજ નામે વાધ વિશેષ, તેનું પુષ્કર-ચર્મપુટક, તે ખરેખર અત્યંત સમ હોવાથી ઉપમા કહી. કૃતિ શબ્દ, બધે જ સ્વ-સ્વ ઉપમાભૂત વસ્તુ પરિસમાપ્તિ ધોતક છે. મૃદંગ-લોક પ્રતીત મર્કલ, તેનું પુષ્કર. તકાળ - સરોવર, તેનું તત્વ - ઉપરનો જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભાગ તે સરસ્તલ. ચંદ્રમંડલ જો કે તત્વવૃત્તિથી ઉત્તાનીકૃત કપિત્ય આકાર પીઠ પ્રાસાદ અપેક્ષાથી વૃત્ત આલેખ છે, તેમાંનો દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ જેવો લાગે છે તેથી ઉપમા કહી. ૧૪૮ ઉરભચર્મ ઈત્યાદિ. અહીં સર્વત્ર અનેળસંધુજીના સમ્મવિતતે એ વિશેષણ જોડવું. તેમાં ૩ - ઘેટું, વૃષભ, વરાહ આદિ પ્રસિદ્ધ છે. દ્વીપી - ચિત્તો, આ બધાં ચર્મ અનેક શંકુ પ્રમાણ હજારો ખીલાઓ વડે ઠોકવામાં આવતા પ્રાયઃ મધ્યક્ષામ થાય છે પણ સમતલ નહીં, તેથી શંકુ ગ્રહણ કર્યુ. વિતત-ખેંચીને ઠોકવામાં આવ્યું. એ રીતે જેમ અત્યંત બહુસમ થાય, તેમ તે વનખંડનો અંદરનો ભૂમિભાગ ઘણો સમ હતો. વળી કેવો ? વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે ઉપશોભિત. નાનાવિધ - જાતિભેદથી વિવિધ પ્રકારના, જે પંચવર્ણ મણીઓ અને તૃણો વડે ઉપશોભિત, કેવા મણી ? આવક - આવદિ મણી લક્ષણ, પ્રત્યાવર્ત - એક આવર્તના પ્રત્યભિમુખ આવર્ત. શ્રેણિ - તથાવિધ બિંદુ જાતાદિની પંક્તિ, પ્રશ્ને - તે શ્રેણિથી નીકળેલ અન્યા શ્રેણિ. - ૪ - ખારમાર સમ્યગ્ મણિ લક્ષણ જણાવતા લક્ષણ વિશેષ, પુષ્પાવલિ પદ્મ આદિ પ્રસિદ્ધ છે. - ૪ - ૪ - આવઽદિ લક્ષણયુક્ત, સચ્છાચ-છાયા સહિત, શોભન પ્રભાકાંતિ જેની છે તે સત્પુભા. સમરીચિક - બહાર નીકળતા કિરણજાલસહિત સોધોત્-બહાર રહેલ નજીકની વસ્તુને પ્રકાશકર. હવે પંચવર્ણોને કહે છે – તે મણી-તૃણમાં જે કાળા મણિ અને તૃણ છે, તેનું વર્ણન કરીએ છીએ – તેમાં ખીમૂત - મેઘ વાદળ તે આ વર્ષાના પ્રારંભ સમયે જળમૃત જાણવું. તે પ્રાયઃ અતિ કાળુ સંભવે છે. 'વા' શબ્દ બીજી ઉપમાની અપેક્ષાએ સમુચ્ચય માટે છે. શંખન - સૌવીરાંજન કે રત્નવિશેષ, ખંજન-દીવાની મેસ, કજલ-કાજળ, મી - તે જ કાજળ તણભાજનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત. મીગુલિકા - ઘોલિત કાજળ ગુટિકા. ગવલ-ભેંસનું શીંગડુ, તે પણ ઉપરના ત્વચાના ભાગે કહેવું. ત્યાંજ વિશિષ્ટ કાળાપણું સંભવે છે. તે જ ભેંસના શીંગડાની નિબિડતર સાર નિર્વર્તિત ગુટિકા. ભ્રમરાવલી-ભ્રમર પંક્તિ, ભ્રમરપતંગસાર - ભ્રમરની પાંખમાં રહેલ વિશિષ્ટ કાલિમાયુક્ત પ્રદેશ. આદ્રષ્ટિ-કોમળ કાક. પરપુષ્ટ-કોકિલ. કૃષ્ણસર્પ - કાળાવર્ણનો સર્પ જાતિ વિશેષ, આધિન - શરદમાં મેઘ સહિત આકાશખંડ તેના જેવો કૃષ્ણ લાગે છે માટે તે ઉપમા લીધી. તો શું મણિ-તૃણોનો વર્ણ આવો કૃષ્ણ છે ? ના, તેમ નથી. પણ કૃષ્ણ મણી અને તૃણ ઉક્ત ભૂત આદિથી ઈષ્ટતક - કૃષ્ણ વર્ણથી વિશેષ ઈષ્ટતક હોય છે. તેમાં કંઈક અકાંત હોવા છતાં કોઈને ઈષ્ટતર હોય, તેથી અકાંતતાનો વ્યવચ્છેદ કરવા કહે છે :– કાંતતસ્ક - અતિ સ્નિગ્ધ મનોહારી કાલિમા યુક્ત જીમૂતાદિથી કમનીયતર. તેથી જ મનોજ્ઞતક-મનથી અનુકૂળપણે સ્વપ્રવૃત્તિવિષયી કરાય છે તેથી મનોજ્ઞ. મનોજ્ઞતર છતાં કિંચિત્ મધ્યમ હોય છે, તેથી સર્વોત્કર્ષ પ્રતિપાદનાર્થે કહે છે - મણામત-જોતાની સાથે જ મનમાં-આત્મવશ થાય.

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104