Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/મનુષ્ય/૧૪૫
વિશેષ આ - મનુષ્યો ૮૦૦ ધનુ, ઉંચા કહેવા, ૬૪-પીઠ કરંડક, ૭૯ અહોરાત્ર પોતાના સંતાનને પાળે, સ્થિતિ-જઘન્યથી દેશોન પલ્યોપમનો અસંખ્યેય ભાગ, ઉત્કૃષ્ટ, પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાતભાગ - ૪ - આભાષિક દ્વીપ ક્યાં છે ? મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થ મુજબ જાણવું.
દાક્ષિણાત્ય નાંગોલિક દ્વીપ ક્યાં છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થ મુજબ છે.
વૈશાલિક દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતના દક્ષિણ દિશામાં ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થ મુજબ છે.
- સૂત્ર-૧૪૬ થી ૧૫૧ :
[૧૪૬] ભગવન્ ! દાક્ષિણાત્ય હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામક દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! એકોરુક દ્વીપના ઈશાન સરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી દાક્ષિણાત્ય હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામે દ્વીપ કહ્યો છે. ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૨૬૫ યોજનથી અધિક તેની પરિધિ છે. તે એક પાવરવેદિકાથી મંડિત છે. તે પાવરવેદિકાથી મંડિત છે. શેષ સર્વ કથન
૧૧૯
એકોરુકદ્વીપ અનુસાર કરવું.
ભગવન્ ! દાક્ષિણાત્ય ગજકર્ણ મનુષ્યોના દ્વીપનો પત્ર - ગૌતમ ! આભાષિક દ્વીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન જતાં શેષ બધું હયકર્ણ મુજબ કહેવું. એ પ્રમાણે ગોકર્ણ મનુષ્યની પૃચ્છા. વૈશાલિક દ્વીપના દક્ષિણ-પશ્ચિમ ચારમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન જતાં. બાકી હયકવત્ જાણવું. શકુલિકની પૃચ્છા. ગૌતમ ! નંગોલિક દ્વીપના ઉત્તરપશ્ચિમ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન જઈને
આદર્શમુખની પૃચ્છા, હયકર્ણ દ્વીપના ઉત્તર-પૂર્વી ચરમાંતથી ૫૦૦ યોજન જઈને દાક્ષિણાત્ય આદર્શમુખ મનુષ્યોનો આદર્શમુખ નામક દ્વીપ છે. ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે. અશ્વમુખાદિ ચાર દ્વીપ ૬૦૦ યોજન આગળ જવાથી, અશ્વકાદિ ચાર દ્વીપ ૭૦૦ યોજન જવાથી, ઉલ્કામુખાદિ ચાર દ્વીપ ૮૦૦ યોજન જવાથી, ઘનĒતાદિ ચાર દ્વીપ ૯૦૦ યોજન જવાથી ત્યાં આવે છે. [૧૪૭] એકોરુક દ્વીપાદિની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક અધિક, હયકણિિદની પરિધિ ૧૨૬૫ યોજનથી અધિક છે.
[૧૪૮] આદર્શમુખાદિની પરિધિ સાધિક ૧૫૮૧ યોજન છે. એ રીતે આ ક્રમથી ચાર-ચાર દ્વીપ એક સમાન પ્રમાણવાળા છે. અવગાહના, વિકુંભ, પરિધિમાં ભેદ જાણવો. પહેલા-બીજા-ત્રીજા ચતુર્થીનું અવગાહન, વિભ અને પરિધિનું કથન કરેલ છે. ચોથા ચતુષ્કમાં ૬૦૦ યોજનનો આયામ-વિષ્કભ, ૧૮૯૭ યોજનથી કંઈક અધિક પરિધિ છે. પાંચમાં ચતુષ્કમાં ૭૦૦ યોજન આયામ વિભ્રંભ અને ૨૨૧૩ યોજનથી અધિકની પરિધિ છે. છટ્ઠા ચતુષ્કમાં ૮૦૦ યોજન આયામ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિકમ અને ર૫૨૯ યોજનથી અધિકની પરિધિ છે. સાતમાં ચતુષ્કમાં ૯૦૦ યોજન આયામ-વિખંભ, ૨૮૪૫ યોજનથી કંઈક અધિકની પરિધિ છે.
[૧૪] જેનો જે વિકમ છે, તે તેની અવાહના છે. પ્રથમથી બીજાની અધિક-૩૧૬ યોજન, બાકી એ રીતે અધિક જાણવી.
૧૨૦
[૧૫] આયુષ્યમાન શ્રમણ ! શેષ વર્ણન એકોટુકદ્વીપ માફક શુદ્ધદંત દ્વીપ પર્યન્ત સમજવું યાવત્ તે મનુષ્યો, દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ભગવન્ ! ઉત્તરીય એકોક મનુષ્યોનો એકોરુક નામક દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરમાં શિખરી વધર પર્વતના ઉત્તર-પૂર્વી ચારમાંતથી લવણ સમુદ્રમાં ૩૦૦ યોજન જઈને, એ પ્રમાણે જેમ દક્ષિણમાં કહ્યું તેમ ઉત્તરમાં પણ કહેવું. વિશેષ એ કે અહીં શિખરી વર્ષધરની વિદિશામાં સ્થિત છે, એમ કહેવું. એ રીતે શુદ્ધદંતદ્વીપ સુધી કહેવું.
- પાંચ
[૧૫] તે અકર્મભુમક શું છે ? ત્રીશભેદે કહ્યા છે. તે આ હૈમવતમાં ઈત્યાદિ, જેમ “પ્રજ્ઞાપના પદમાં છે, તેમ કહેવું યાવત્ પાંચ ઉત્તકુટુ આ કર્મભૂમિકો કહ્યા.
તે કર્મભૂમિક શું છે? તે ૧૫-ભેદે છે, તે આ – પાંચ ભત, પાંચ ઐવત, પાંચ મહાવિદેહ. તે સંક્ષેપથી બે ભેદે છે – આર્ય અને મ્લેચ્છ. એ રીતે “પજ્ઞાપનાપદ” મુજબ કહેવું. યાવત્ તે આર્યો કહ્યા. તે આ ગર્ભજ, તે આ મનુષ્યો કહ્યા. • વિવેચન-૧૪૬ થી ૧૫૧ :
ભગવન્ ! હયકર્ણદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! એકોરુક દ્વીપના પૂર્વ ચરમાંતથી ઉત્તરપૂર્વ દિશામાં ઈત્યાદિ - ૪ - સૂત્રાર્થ મુજબ જાણવું. એ રીતે આભાષિક દ્વીપના પૂર્વ ચરમાંતથી દક્ષિણ-પૂર્વ દિશામાં - ૪ - ૪ - યાવત્ ગજકર્ણદ્વીપ છે. આ રીતે ગોકર્ણદ્વીપ - ૪ - વૈશાલિકદ્વીપ - ૪ - શશ્કુલીકર્ણ દ્વીપાદિ સૂત્રાર્થવત્ કહેવા.
આ આલાવા મુજબ [પહેલા અને બીજા ચતુષ્ક મુજબ હયકર્ણાદિ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તરાદિ વિદિશામાં લવણસમુદ્રમાં ૫૦૦ યોજન ગયા પછી ૧૫૮૧ યોજન પરિધિયુક્ત, પાવર વેદિકા અને વનખંડ મંડિત બાહ્ય પ્રદેશયુક્ત, જંબૂદ્વીપની વેદિકાના અંતથી ૫૦૦ યોજન પ્રમાણાંતરે આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ નામના ચાર દ્વીપો છે. - ૪ -
આ આદર્શમુખાદિ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તર આદિ વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬૦૦ યોજન ગયા પછી સાધિક ૧૮૯૭ યોજનની પરિધિયુક્ત, વેદિકાદિથી પવૃિત્ત, જંબૂદ્વીપ વેદિકાંતથી ૬૦૦ યોજન પ્રમાણાંતરે અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ નામક ચાર દ્વીપો કહેવા. આ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તરાદિ વિદિશામાં ૭૦૦-૭૦૦ યોજન લવણ સમુદ્રમાં ગયા પછી ૨૨૧૩ યોજનથી અધિક પરિધિ અને ૭૦૦ યોજન વિલ્કેભવાળા ઈત્યાદિ - ૪ - ૪ - અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ, કર્ણ પ્રાવરણ નામના ચાર દ્વીપો જાણવા. - X - ૪ -