Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 70
________________ દેવ/૧૫૨ થી ૧૫૫ ૧૫ ૧,૮૦,000 યોજન બાહલ્યવાળી આ રક્તપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૩૮,૦૦૦ યોજનમાં આ અસુરકુમાર દેવોના ૬૪લાખ ભવનો કહા છે. તે ભવનો બહારથી વૃત, અંદરથી ચોરસ, નીચે પુકકણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ-ગંભીર ખાત-પરિખા સાવ પ્રતિરૂપ છે. અહીં અસુરકુમાર દેવોના ભવનો કહ્યા છે. અહીં ઘણાં અસુરકુમાર દેવો વસે છે. જેઓ કાળા, લોહિતાક્ષા બિંબ હોઠવાળા, ધવલ પુષ્પદંતવાળા, અશ્વેત કેશવાળા, ડાબા કાનમાં કુંડલને ધારણ કરેલા, આદ્ર ચંદનાનું લિપ્ત ગામવાળા શિલિંઘ પુષ્પ સમાન કિંચિત્ રકત, સંક્લેશ ઉત્પન્ન ન કરનાર, પ્રવર સૂમ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને સમતિકાંત, બીજી વયને અસંપાત, ભદ્ર, ચૌવનમાં વર્તતા, તલભંગક, ગુટિત અને અન્યાન્ય શ્રેષ્ઠ આભૂષણોથી જડિત નિર્મળ મણી તથા રનોથી મંડિત ભુજાવાળા, દશ મુદ્રિકાથી શોભિત આંગળીઓવાળા, ચૂડામણિ ચિહ્નવાળા, સુરૂપ, મહર્તિક, મહાવુતિક, મહાયશસ્વી, મહાપ્રભાવયુક્ત, મહાસુખી, હાર વડે શોભિત છાતીવાળા ચાવતુ દશે દિશાને ઉધોતીત-પ્રભાસિત કરતા વિચરે છે. તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભવનો યાવત દિવ્ય ભોગોપભોગોને ભોગવતા વિચરે છે. અસુરકુમાર રાજા અને અમુકુમારેન્દ્ર ચમર અને બલિ એવા બે ઈન્દ્રો વસે છે. તે કાળા, મહાનલ સદેશ, નીલ-ગુલિક-ગવલ-પ્રકાશ, વિકસિત શતપત્ર નિર્મળ કંઈક શ્વેત-રક્ત-નામ નયન, ગરુડ જેવી નાસિકાવાળાસ ઉપચિત શિલડવાલ, બિંબફળ જેવા અઘરોઠવાળા, શેત-વિમલ-ચંદ્રખંડ, જામેલ દહીં, શંખ, ગાયનું દૂધ, કુંદ, જલકણ, મૃણાલિકા સમાન ધવલ દંતપંક્તિવાળા, અગ્નિમાં તપાવેલ અને ધોયેલ સોના સમાન લાલ તાળવા અને જીભવાળા, અંજન અને મેઘ સમાન કાળા ચક રન સમાન રમણીય અને નિષ્પ વાળ વાળા, ડાબા એક કાનમાં કુંડલના ધાકાદિ પૂર્વવત્ કહેવું. દક્ષિણના અસુકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો કયાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રનપભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ ચોજન મધ્યના ૧,૩૮,000 યોજનમાં દક્ષિણના અસુરકુમાર દેવોના ચોમીશ લાખ ભવનો કહ્યા છે. વર્ણન પૂર્વવતું. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો વસે છે. • x • અહીં અસુરકુમાર શr સુરેન્દ્ર ચમર વસે છે. • x • ત્યાં ૩૪-લાખ ભવનાવાસ, ૬૪,૦૦૦ સામાનિક દેવો, 33-ગાયઅિંશક દેવ, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગ્રમહિષી, પ્રણ પર્ષદા, સાત અતિક, સાત અતિકાધિપતિ, ૨,૫૬,000 આત્મરક્ષક દેવો તથા બીજા દક્ષિણ દિશાના દેવો-દેવીનું આધિપત્ય, પૌરોપત્ય કરતાં ચાવત્ વિચરે છે. આ સૂગપાઠ પ્રાયઃ સુગમ છે. વિશેષ આ - નોદિયવણ fધવોટ્ટા - લોહિતાક્ષરતા અને બિંબવત્ હોઠવાળા. અશ્વેત-કાળા વાળ વાળા. અહીં દાંત અને કેશ વૈરિય જાણવા, સ્વાભાવિક નહીં. વામેયકુંડલધરા - એક કાનમાં કુંડલ ધારણ કરનારા. ૧૨૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) આર્ટ - સસ ચંદનથી અનુલિપ્ત ગામવાળા. સંવત્ - કંઈક. અવિનrન • અત્યંત સુખજનકતાથી થોડાં પણ સંલેશનો અનુત્પાદક. - ૪ - વય • ઉંમર, પ્રથમ - કુમારસ્વ લક્ષણને ઓળંગી ગયેલ અર્થાત્ તેના છેડે રહેલ અને દ્વિતીય - મધ્ય લક્ષણ વયને ન પામેલ. મ - અતિ પ્રશસ્ય ચીવનમાં વર્તતા. તસ્ત્રાવ - બાહુનું આભરણ, ગુટત - બાહુ રક્ષક, તેમાં જે નિર્મલ - ચંદ્રકાંતાદિ, રત્ન-ઈન્દ્રનીલાદિ તેના વડે મંડિત, જેમને ચૂડામણિ નામે અભૂત ચિહ્ન રહેલું છે તે. અમર બલિ સામાન્ય સૂત્રમાં શું કહે છે ? – Tના - કૃષ્ણ વર્ણના, આને જ ઉપમા વડે કહે છે – મહાની કોઈ વસ્તુ લોકમાં હોય, તેના સમાન. વન - ભેંસના શીંગડા, તેમના જેવા પ્રકાશ-પ્રતિમાવાળા. * * * * * ગરડ જેવી લાંબી, અકુટિલ, ઉન્નત નાસિકા જેમની છે તે તથા પાંડુર, સંધ્યાકાળભાવિ આક્ત નહીં. શશિશકત-ચંદ્ર ખંડ. વળી જરહિત કે કલંક રહિત, ઘન દહીં, શંખ, ગાયનું દૂધ આદિવ નિર્મળ એવી ધવલ દંતશ્રેણિ જેમની છે તે. તથા અગ્નિ વડે ધમીને પછી ધોઈને નિર્મળ કરેલ, તપનીય, લાલ સુવર્ણ જેવા હાથપગના તળીયા, તાળવું અને જીભ જેના છે તે. અંજન-વષfકાળના મેઘવત્ કૃણચક રનવત્ મણીય અને નિષ્પ વાળવાળા. ચમર સૂત્રની પર્ષદા વિશેષને હવે કહે છે - • સૂત્ર-૧૫૬ : ભગવના અસુરેન્દ્ર અસુરાજની કેટલી પર્વદા છે ? ગૌતમ / પ્રણસમિતા, ચંડા, જાતા, આત્યંતર તે સમિતા, મધ્યા ચંડા અને બાહ્યા તે જતા કહેવાય છે. - ભગવાન્ ! અસુરેન્દ્ર સુરરાજ ચમરની અત્યંતર પર્ષદાની કેટલા હજાર દેવો કહ્યા છે? મધ્યમાની અને બાહ્ય પદાના કેટલા હજાર દેવો કહ્યા છે? ગૌતમ! અસુરેન્દ્ર ચમરની અગ્નેતર પાર્ષદામાં ૨૪,ooo મધ્યમ પર્ષદાની ૨૮,ooo અને બાહ્ય પદામાં ૩૨,૦૦૦ દેવો છે. ભગવાન ! આસુરાજ અસુરેનદ્ર ચમરની અસ્વંતર-મધ્યમ અને બાહ્ય પદામાં કેટ-કેટલા સો દેવીઓ છે? ગૌતમ ! અસુરરાજ આસુરેન્દ્ર ચમરની અત્યંતર પર્ષદામાં ૩૫o, મધ્યમ પNEામાં-Boo અને બાહ્ય પદામાં ર૫o દેવીઓ કહેલી છે. ભગવાન ! આસુરેન્દ્ર અસુરરાજ ચમરની અભ્યતર દિશાના દેવોની-મધ્યમ પષદીય દેવોની - બાહ્ય પdદીય દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે? અભ્યતમધ્યમ-બાહ્ય દાની દેવીની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! અસુરેન્દ્ર ચમરની અભ્યતર પર્ષદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમ, મયમ પર્મદાના દેવોની બે પલ્યોપમ, બાહા પર્ષદાના દેવોની દોઢ પલ્યોપમ સ્થિતિ છે. દેવીઓમાં આવ્યંતરની દોઢ, મધ્યમની એક અને બાહ્ય પર્ષદાની અડધો પલ્યોપમની છે. ભગવાન ! એમ કેમ કહેવાય છે કે – સુરેન્દ્ર ચમરની ત્રણ પર્વદા કહી

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104