Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૩)તિર્યચ-૧/૧૩૩ ૧oo જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨ પરિમાણ છે. આવા ત્રણ અવકાશાંતરથી - ૨૮,૦૩,૫૮૦ અને 50 પરિમાણ થાય છે. હધે તે વિવક્ષિત દેવ, સર્વ દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, વરિત, ચપળ, ચંડ, શીઘ, ઉદ્ધત, જવન, છેક, દિવ્ય દેવગતિ વડે ચાલતાચાલતા જઘન્યથી ચોક કે બે, ઉત્કૃષ્ટથી છ માસ ચાલે. તો પણ કેટલાંક વિમાનોનો પાર પામે, કેટલાંકનો નહીં. - x - x - આટલા મોટા તે વિમાનો કહ્યા છે. ભગવન્! સ્વસ્તિક, સ્વસ્તિકાવdo આદિ વિમાનો છે ? કૂિઝમાં સ્વસ્તિકદિ વિમાન પહેલા કહ્યાં છે, અર્ષિ આદિ પછી હ્યા છે, અહીં વૃત્તિકાગ્રીએ આ કમ આગળપાછળ કેમ કર્યો તે ન સમજાયું !] હા, છે. ઈત્યાદિ પૂર્વવતું. માત્ર ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર પાંચ ગણું કહેવું. ભગવનું કામ, કામાવર્ત આદિ વિમાનો છે ? હા, છે આદિ બધું પૂર્વવતું. માત્ર અહીં ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર સાત ગણું છે. વિજયાદિ ચાર વિમાનો છે ? હા, છે. ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે - નવ અવકાશાંતર કહેવા. [અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથા આપેલ છે. જે ઉક્ત અર્થને જ પ્રતિપાદન કરનારી છે.] $ પ્રતિપત્તિ-૩-તિર્યંચ ઉદ્દેશક-૨ $ - X - X - X - X - X - o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજા ઉદ્દેશાનો અવસર છે. • સૂગ-૧૩૪ : હે ભગવન! સંસારી જીવો કેટલા ભેદે છે? ગૌતમ! છ ભેદે છે, તે આ - પૃવીકાયિક યાવત ત્રસકાયિક. તે પૃવીકાયિકો શું છે ? બે ભેદે છે – સૂક્ષ્મ અને બાદર પ્રણવીકાયિક. તે સૂક્ષ્મ પૃવીકાયિક શું છે ? બે ભેદે છે . પતિક અને અપસતક. તે સૂક્ષ્મ પૃવીકાચિક કહ્યા છે. તે બાદર પૃવીકાયિક શું છે ? બે ભેદે છે - પતિક અને અપર્યાપ્તક. એ પ્રમાણે પ્રજ્ઞાપનાપદમાં કહ્યા મુજબ કહેવું. aણ સાત ભેદે છે. ખર૦ અનેક ભેદે છે. સાવ અસંખ્યાત છે. તે ભાદર પૃવીકાયિક કહ્યા. તે પૃવીકાયિક કહ્યા. એ પ્રમાણે પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ બધું જ કહેવું. ચાવતું વનસ્પતિકાસિક. એ પ્રમાણે ચાવતુ જ્યાં એક વનસ્પતિકાય છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત વનસ્પતિકાયિક જાણવા. તે બાદર વનસ્પતિકાયિક કહા તે વનસ્પતિકાયિક કહા. તે ત્રસકાયિક શું છે? ચતુર્વિધ છે. તે આ – બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે બેઈન્દ્રિયો શું છે ? અનેક ભેદે છે. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું, તે બધું સંપૂર્ણ કહેવું યાવત્ સવથિસિદ્ધ દેવો. તે અનુત્તરોપાતિક કહા. તે દેવો કહ્યા, પંચેન્દ્રિયો કહfo • વિવેચન-૧૩૪ - ભગવદ્ ! સંસારી જીવો કેટલા ભેદે છે ? છ ભેદે. તે આ - પૃથ્વી ચાવતું બસકાયિક, પ્રજ્ઞાપના સૂત્રના પહેલાં પ્રજ્ઞાપના પદની સંપૂર્ણ વકતવ્યતા યાવત્ “તે દેવો કહ્યા”. સુધી કહેવું. હવે વિશેષ અભિધાનાર્થે પૃથ્વીકાયિક વિષય સૂત્ર કહે છે - • સૂત્ર-૧૩૫,૧૩૬ : [૧૩૫ ભગવદ્ ! પૃથ્વી કેટલા ભેટે છે ? ગૌતમ ! છ ભેદે છે – ક્ષક્ષણપૃવી, શુદ્ધ પૃથ્વી, તાલુકા પૃથ્વી, મનોશિલા પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખર પૃedી... ભગવાન ! Gણ પૃdીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ શુદ્ધ પૃedીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષ વાલુકા પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષ. મનોશિલા પૃતીનો પ્રશ્ન. ગૌતમ! જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ ૧૬,ooo વર્ષ. શર્કર પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૮,૦૦૦ વર્ષ પર પૃહીનો પ્રવા. ગૌતમી જાન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિ જાણવી.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104