Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
3/નૈર-૨/૧૦૪
- હવે સાકાર-અનાકાર ઉપયોગ વિચારણા - રનપભા પૃથ્વી નૈરયિકો સાકારોપયુક્ત છે કે નિરાકારોપયુકત ? બંને. અધઃસપ્તમી સુધી આમ કહેવું. • • હલ્વે સમુદ્યાત વિચારણા - રક્તપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલા સમુઠ્ઠાતો છે ? ચાર. - વેદના, કષાય, મારણાંતિક અને વૈક્રિય. આ રીતે અધઃસપ્તમી સુધી કહેવું.
હવે ભુખ-તરસની વિચારણા કરે છે – • સૂત્ર-૧૦૫ -
ભગવાન ! આ રનપભા પૃની નૈરસિકો કેવી ભુખ-તરસ અનુભવતા રહે છે ? ગૌતમ અસ4 કલાનાથી માનો કે જે કોઈ એક રતનપભા પૃતી નૈરયિકને બધાં સમુદ્રોનું જળ તથા બધાં ખાધ યુગલો તેના મુખમાં નાંખવામાં આવે, તો પણ તે રતનપભા પૃedી નૈરયિકની ભુખ કે તરસ શાંત ન થઈ શકે. ગૌતમ ! રજાપભા નૈરયિકો આવી ભુખ-તરસ અનુભવે છે. આ રીતે યાવત્ અધઃસપ્તમી
ભગવાન ! આ રતનપભા પૃથ્વી નૈરયિક, એક રૂપ વિકુવા કે પૃથફ રૂપ, વિકવા સમર્થ છે ? ગૌતમ ! એક અને પૃથફ બંને પ્રકારે વિકુવા સમર્થ છે. એક રૂપ વિકૃવતા એક મોટું મુળરરૂપ વિકુવા સમર્થ છે. એ પ્રમાણે મુકુંઢી, કરવત, તલવાર, શક્તિ, હળ, ગદા, મૂસલ, ચક્ર, બાણ, તોમર, શૂલ, લાઠી, ભિંડમાલરૂપ વિકુર્તે છે. ઘણાં રૂપ વિકુવા મુગર યાવતું ભિંડમાલરૂપ વિદુર્વે છે. વિકdણ કરતા તેઓ સંખ્યાતની કરે - અસંખ્યાતની નહીં સંબદ્ધની કરે • અસંબદ્ધની નહીં, સર્દેશની કરે - અસદેશની નહીં. વિકુવન પરસાર કાયાને હસતા-હસતા વેદનાને ઉદીર છે, તે વેદના ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કર્ક, કઠોર, નિષ્ફર ચંડ, તિવ, દુઃખ, દુર્ગ, દુરવ્યાસ હોય છે. આ પ્રમાણે ચાવતું ધૂમપભા જણવું.
છઠ્ઠી-સાતમી પૃedીમાં નૈરયિકો ઘણાં મોટા લાલ કુંથુ રૂપોને વિદુર્વે છે. જે વજમય મુખવાળા, છાણના કીડા જેવા હોય છે. તે વિક્વને એકબીજાના શરીરની ઉપર ચઢતા, ખાતા-ખાતા સો પર્વવાળા ઇqના કીડાની માફક અંદર જ અંદર પ્રવેશ કરતા કરતા ઉજ્જવલ યાવત અસહ્ય વેદના ઉત્પન્ન કરે છે.
ભગવન્! આ રતનપભા પૃથ્વી નૈરયિક શું શીત વેદના વેદ છે, ઉણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના છેદે છે? ગૌતમ ! ઉષ્ણ વેદના વેદ છે, શીત કે શીતોષ વેદના નહીં. [તેઓ અલાતર ઉષ્ણુયોનિક વેદ છે એ પ્રમાણે ચાવત વાલુકાપભા જાણવું. પંકપભાની પૃચ્છા - ગૌતમ ! શીત અને ઉણ વેદના વેરે છે, શીતોષ્ણ વેદના નહીં. તેમાં ઉણ વેદના ઘણાં વેદે છે, શીત વેદના વેદનાર થોડાં છે.
- ધૂમપભાની પૃચ્છા • ગૌતમાં શીત વેદના પણ વેદ, ઉષ્ણ પણ વેદ. શીતોષ્ણ ન વેદ. શીત વેદના વેદનાર વધુ છે, ઉષ્ણ વેદના વેદક થોડાં છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તમસભાની પૃચ્છા • માત્ર શીત વેદના વેદે છે, ઉણ કે શીતોષ્ણ વેદના નહીં, એ રીતે ધસપ્તમી, માત્ર પરમ શીત
ભગવન્! આ રનuભા પૃdી નૈરયિક કેવા નરકભવને અનુભવતા વિચરે છે? ગૌતમ ! તેઓ ત્યાં નિત્ય ડરેલ, નિત્ય કસિત, નિત્ય ભુખ્યા, નિત્ય ઉદ્વિગન, નિત્ય ઉપદ્ધવગત, નિત્ય વશ્ચિક, નિત્ય પરમ શુભ-અતુલ-આનુબદ્ધ નકભવને અનુભવતા વિચરે છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી કહેવું.
સાતમી પૃadીમાં પાંચ અનુત્તરો - અતિ વિશાળ મહા નરકો કહા છે - કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. તેમાં આ પાંચ મહાપુરષો અનુત્તર દંડ સમાદાનથી કાળ માસે કાળ કરીને પતિષ્ઠાન નરકમાં નૈરવિકપણે ઉતom થયા છે. જમદનિપુત્ર રામ, લેઋવિપુત્ર ઢાયુ, ઉપસ્થિર વસુ, કૌરવ્ય સુભ્રમ, ચલનિપુમ બહEd. તેઓ ત્યાં કાળા, કાળી ભાવાળા યાવ4 વર્ષથી પરમકૃણ છે. તેઓ ત્યાં ઉજ્જવલ-વિપુલ-અસહ્ય વેદના વેદે છે.
ભગવાન ! ઉણ વેદનાવાળા નરકોમાં બૈરસિકો કેવી ઉણ વેદના અનુભવતા રહે છે ? ગૌતમ ! જેમ કોઈ કમરિપુત્ર હોય, જે તરુણ-બળવાન-યુગવાન હોય, અાતંકી-સ્થિરાગ્રહd-દેઢ હાથ-પગ-પાંસળી-પીઠ- સંઘાત પરિણત, લંઘનલવન-જવણ-વલ્સન-પ્રમાણસમર્થ, તલ-ચમલ-યુગલ+બહુ સ્ફટિક-પુષ્ટબાહુવાળા, ઘન-નિયિત-વલિત-વૃત્ત રૂંધવાળા, ચર્મેટક-ક્વણ-મૌષ્ટિક સમાહત નિશ્ચિત ગમયુકત, અંતરના બળથી યુક્ત છેક, દક્ષ પ્રચ્છ, કુશલ, નિપુણ, મેધાવી, વિપુણ શિલ્પોપગત એક મોટા લોકપિંડને-પાણીના ઘડા સમાનને લઈને તેને તપાવી-તપાવી, કુટી-કુટી, કાપી-કાપીને, ચૂર્ણ બનાવી-બનાવીને યાવતુ એક, બે કે ત્રણ દિનમાં, ઉત્કૃષ્ટથી અર્ધમાસ આવું કરતા રહે. તે તેને ઠંડા કરે, તે ઠંડા લોહ ઘડાને સાણસીથી ગ્રહણ કરી અસત્ કલ્પનાથી ઉણ વેદનાવાળા નરકમાં. રાખી છે. તે વિચારે કે તેને ઉન્મેષ-નિમેષ અંતરમાં ફરી બહાર કાઢી લઈશ. પણ તે 1ણમાત્રમાં જ તેને કુટતો એવો જુએ છે. પીગળતો જુએ છે, ભસ્મીભૂત થતો. જુએ છે પણ તેને અસ્ફટિd, અગલિત અને અવિવસ્વરૂપે ફરી કાઢવામાં સમર્થ થતો નથી.
જેમ કોઈ મત્ત માતંગ હાથી કુંજર જે સાઈઠ વર્ષનો છે. પ્રથમ શરદકાળ સમયમાં કે ચરમ નિદાઘ કાળ સમયમાં ગરમી-તૃષ્ણા કે દવાનિ જવાલાથી હણાઈને આતુર, શુષિત, પિપાસિત, દુબળ, કતાંત થઈને એક મોટી પુષ્કરિણીને જુએ, જે ચતુષ્કોણ, સમતીર, અનુક્રમે સુજાત-વપ-ગંભીરૂશીતળ જળયુકત, કમળમ-કંદ-મૃણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સૌગંધિકપંડરીક-મહાપુંડરીક-શતક-સહસ-કેસરાદિ યુક્ત છે, જેના કમળો ઉપર ભમર સપાન કરે છે. જે સ્વચ્છ-નિમળ-જળથી પૂણ. જેમાં ઘણાં કાચબા-મસ્ય અહીં-તહીં ઘૂમે છે, અનેક પક્ષીગણ મિથુનક વિરચિત શબ્દોથી જે મધુર સ્વરે