Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪
નૈિર-૨/૧૦૦ થી ૧૦૨ ત્રણ ધનુષ, બે હાથ, ૧૮II ગુલ, સાતમામાં ચાર ધનુષ, એક હાથ, ત્રણ અંગુલ, આઠમામાં ચાર ધનુષ, ગણ હાથ, ૧૧ી અંગુલ - -
એ રીતે પ્રત્યેક પ્રતરે વૃદ્ધિ જાણવી.
શર્કરાપભામાં પહેલા પ્રસ્તામાં સાત ધનુષ, ત્રણ હાથ, છ અંગુલ અવગાહના છે. પછી આગળ પ્રતિ પ્રતટે ત્રણ હાથ, ત્રણ અંગુલ કમથી ઉમેરતા જવા. તેનાથી આ પ્રમાણે પરિમાણ થાય છે – બીજા પ્રતટમાં આઠ ધનુષ, બે હાથ, નવ ગુલ. બીજામાં નવ ધનુષ, એક હાથ, બાર આંગળ, ચોથામાં દશ ધનુષ, ૧૫ આંગળ. પાંચમામાં દશ ધનુષ, ત્રણ હાય, ૧૧-આંગળ, છઠ્ઠામાં ૧૧-ધનુષ, બે હાથ, ૨૧આંગળ, સાતમામાં બાર ધનુષ, બે હાથ, આઠમામાં ૧૩-ધનુષ, એક હાથ, ત્રણ આંગળ, નવમામાં ૧૪-ધનુષ, છ અંગુલ, દશમામાં ૧૪-ધનુષ, ત્રણ હાથ, નવ
ગુલ, અગીયારમાં પ્રસ્તટમાં ૧૫-ધનુષ, બે હાથ, એક વેંત. તેથી વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધી ઉક્ત વાત જણાવી કહ્યું છે – પહેલી પૃથ્વીમાં ૧૩માં પ્રસ્તટમાં ઉભેધ કહો. સાત ધનુષ્પ, ત્રણ હાથ, છ અંગુલ, તે બીજી શર્કરપ્રભા પૃથ્વીમાં પહેલા પ્રdટનો ઉત્સધ થાય છે. બાકી સુગમ છે.
વાલુકાપ્રભાના પહેલા પ્રતટમાં ૧૫ ધનુષ - બે હાય-૧૨ અંગુલ, ત્યાંથી આગળ પ્રતિ પdટે 9-હાથ, ૧૯l અંગુલ ક્રમથી વધારતા જવા. ત્યારે આવું પરિમાણ થાય છે . બીજા પ્રતટમાં-૧૭ ધનુષ, બે હાથ, ના અંગુલ. ત્રીજામાં ૧૯-ધનુષ, બે હાથ, ૩-અંગુલ. ચોયામાં, ૨૧-ધનુષ, ૧-હાય, રશી અંગુલ પાંચમામાં ૨૩-ધનુષ, ૧હાથ, ૧૮-અંગુલ, છઠ્ઠામાં - ૫ ધનુષ, ૧-હાથ, ૧all ગુલ. સાતમામાં ૨૭-ધનુષ, ૧-હાય, નવ ગાંગુલ આઠમામાં ૩૧-ધનુષ, ૧-હાય, ૪ll અંગુલ, નવમા-પ્રdટમાં ૩૧ધનુષ, યોક હાય. * * * બીજી શર્કરાપભાના ૧૧-માં પ્રdટનો ઉમેધ છે. તે જ બીજી વાલુકાપભાના પહેલા પ્રdટમાં હોય છે.
પંકપ્રભાના પહેલા પ્રસ્તટમાં ૩૧-ધનુષ, ૧-હાથ છે. તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તામાં પાંચ ધનુષ, ૨૦ અંગુલ ક્રમથી ઉમેરતા જવા ત્યારે આવું પરિમાણ થાય છે. બીજી પ્રસ્તટમાં ૩૬-ધનુષ, ૧-હાથ, ૨૦-અંગુલ. ત્રીજામાં ૪૧-ધનુષ, બે હાથ, ૧૬અંગુલ. ચોથામાં ૪૬-ધનુષ, 3-હાથ, ૧૨-અંગુલ. પાંચમામાં પર-ધનુષ, ૮-અંગુલ. છઠ્ઠામાં પ૭-ધનુષ, ૧-હાથ, ૪-અંગુલ. સાતમામાં ૬૨-ધનુષ, ૨-હાથ. - x • ચોથીના સાતમા પ્રતરનો ઉસેધ, તે પાંચમીના પહેલા પ્રતરમાં હોય છે.
ધૂમપભાના પહેલા પ્રતરમાં ૬૨-ધનુષ, રૂહાથ છે. તેથી આગળ પ્રતિ પ્રતરે ૧૫-ધનુષ, શા હાથ ક્રમથી ઉમેરતા જવા. તેનાથી આ પરિમાણ થાય છે - બીજા પ્રતરમાં ૩૮ ધનુષ, એક વેંત. બીજામાં 0-ધનુષ, 3-હાય. ચોથામાં ૧૦૯ ધનુષ, ૧હાથ, ૧-વેંત. પાંચમામાં ૧૨૫ ધનુષ અવગાહના છે. * * * * - શેષ સુગમ છે.
તમ:પ્રભાના પહેલા પ્રસ્તટમાં ૧૨૫ ધનુષ, પછીના બે પ્રસ્તટમાં ક્રમથી ૬શા ધનુષ, ઉમેરવા. તેના વડે પરિમાણ આ પ્રમાણે થાય - બીજા પ્રસ્તામાં ૧૮elી ધનુષ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર બીજામાં ૫૦ ધનુષ.
હવે સંઘયણના પ્રતિપાદન માટે કહે છે - • સૂત્ર-૧૦૩ -
ભગવન્ ! આ રનપભાથુરની નૈરયિકોનું શરીર કયા સંઘયણથી કહેલ છે ? ગૌતમ! છ સંઘયણોમાંથી એક પણ નહીં - તેઓ સંઘયણી છે. તેમને હાડકા, શિરા, નાયુ કે સંઘયણ નથી. જે અનિષ્ટ ચાવતુ અમણામ પુદગલો છે. તે તેઓને શરીર સંઘાતપણે પરિણમે છે. એ પ્રમાણે યાવત્ આધસપ્તમી કહેવું.
ભગવાન ! આ રનપભા પૃeળીના નૈરયિકોનું શરીર કયા સંસ્થાને કહ્યું છે ? ગૌતમ! તે બે ભેદ છે . ભવધારણીય અને ઉત્તરઐક્રિય. તેમાં જ ભવધારણીય છે, તે હુંડ સંસ્થિત છે, જે તે ઉત્તર વૈક્રિય છે, તે પણ હુંડ સંસ્થિત છે. એ રીતે આધસપ્તમી સુધી.
ભગવન્! રનીપભામૃdી નૈરયિકોનું શરીર કેવા વર્ણથી છે ? ગૌતમ ! કાળા-કાળી આભાાળા યાવતુ પરમકૃષ્ણ વર્ષથી કહ્યા છે. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી કહેતું.
ભગવાન ! રતનપભા પૃની નૈરયિકોનું શરીર કેવી ગંધથી યુકત છે ? ગૌતમાં જેમ કોઈ સપનું મૃતક હોય ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી. ભગવાન ! આ નાપભા પૃતી નૈરયિકોનું શરીર સ્પર્શથી કેવું છે ? ગૌતમ ! ફાટેલ ચામડી અને કાચલીઓને કારણે તેમના શરીર કાંતિ રહિત છે. કર્કશ, કઠોર, એદવાળી, બળેલી વસ્તુ માફક ખરબચડું છે, આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૧૦૩ :
ભગવત્ ! રત્નપ્રભા નૈરયિક ક્યા સંઘયણથી યુક્ત છે? ગૌતમ! છા સંઘયણાદિ બધું પૂર્વવત્ જાણવું. રત્નપ્રભાના નૈરયિકના શરીરો કયા સંસ્થાને છે ? શરીર બે ભેદે છે, તેમાં ભવધારણીય શરીર તથાભવ્ય સ્વાભાવથી અવશ્ય હુંડ નામ કર્મોદયથી હુંડ સંસ્થાને છે. જે ઉત્તરવૈક્રિય રૂપો છે, તે “હું શુભની વિકુણા કરીશ” એમ ચિંતવે તો પણ તથાભવ સ્વાભાવથી હુંડ સંસ્થાન નામ કર્મોદયથી ઉત્પાદિત સર્વ રોમપિંછાવાળા પોતપક્ષી માફક હુંડ સંસ્થાન હોય છે. * * *
નાકોના શરીરનો વર્ણ - કાળો અને કાળી આભાવાળો હોય છે ઈત્યાદિ પ્રાqતું. હવે ગંધ પ્રતિપાદના - શરીરની ગંધ, જેમ કોઈ સપનું મૃતક ઈત્યાદિ પૂર્વવતું જાણવું. અધ:સપ્તમી સુધી કહેવું. શરીરના સ્પર્શને કહે છે - “ટિતઋવિવિચ્છવયઃ” અહીં એક ‘જીવ' શબ્દ વદ્વાચી છે, બીજો છાયાવાચી છે. અર્થાત્ સેંકડો કડચલી અને સંકુચિત વયાથી છાયા-કાંતિ રહિત. તથા અતિ કઠોર, બળેલ છાયાવાળા, સેંકડો શુષિયુક્ત સ્પર્શથી છે. અધઃસપ્તમી સુધી કહેવું.
હવે ઉશ્વાસ પ્રતિપાદનાર્થે કહે છે –