Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૩નિર-૨/૧૦૦ થી ૧૦૨ આવીને ન ઉપજે. મત્સ્ય-મનુષ્યોથી આવીને ઉપજે છે. ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક એક સમયમાં કેટલાં ઉપજે છે ? ગૌતમ ! જઘન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાતથી ઉપજે છે. એ રીતે યાવત્ અધઃરાપ્તમી કહેવું. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક સમયે સમયે અપહાર કરાતા કેટલા કાળે ખાલી થાય? ગૌતમ ! તે અસંખ્યાત છે. સમયે-સમયે અપહાર કરાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વીત્યા પછી પણ ખાલી ન થાય. અધઃસપ્તમી સુધી આમ કહેવું. ભગવન્ ! આ રત્નપભા પૃથ્વીના નૈરયિકોની કેટલી મોટી શરીરાવગાહના છે? ગૌતમ ! શરીરાવગાહના બે પ્રકારે છે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુ-ત્રણ હાથ અને છ આંગળ છે. ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫ ધનુષુ અને ર હાથ છે. બીજીમાં ભવધારણીય જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષુ અને ર હાથ છે. ઉત્તરવૈક્રિયા જઘન્ય અંગુલનો સંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૩૧-ધન્યૂ એક હાથ છે. ત્રીજીમાં ભવધારણીય ૩૧-ધનુí અને ૧-હાથ. ઉત્તર વૈક્રિય ૬-ધનુષ અને બે હાથ છે. સૌથીમાં ભવધારણીય દુર ધનુપ્ અને બે હાથ, ઉત્તર વૈક્રિય-૧૨૫ ધનુપ્ છે. પાંચમીમાં ભવધારણીય ૧૨૫ ધનુપ્, ઉત્તરવૈક્રિય-૨૫૦ ધનુષુ છે. છઠ્ઠીમાં ભવધારણીય ૨૫૦ ધનુપ્, ઉત્તરવૈક્રિય-૫૦૦ ધનુર્ છે. સાતમીમાં ભવધારણીય અવગાહના-૫૦૦ ધનુપ્ અને ઉત્તરવૈક્રિય-૧૦૦૦ ધનુર્ છે. • વિવેચન-૧૦૦ થી ૧૦૨૬ - ૩૧ ભદંત ! રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? અસંજ્ઞીથી ? ઈત્યાદિ સૂત્રાર્ય મુજબ જાણવું. શર્કરાપ્રભા આદિ પૃથ્વીમાં બે ગાયા કહી છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય અસંજ્ઞી પહેલી નરક સુધી જાય છે, અહીં સત્તુ શબ્દ અવધારણાર્થે છે. તેનાથી અસંજ્ઞી પહેલીમાં જ યાવત્ જાય છે, આગળ નહીં. વળી તેઓ જ પ્રથમામાં જાય છે, તેમ નહીં ગર્ભજ સરીસૃપાદિ આગળની છ પૃથ્વીમાં જનારા પણ પહેલીમાં જઈ શકે છે. આમ આગળ પણ જાણવું. બીજી શર્કરાપ્રભા પૃથ્વી સુધી સરીસૃપ-ગોધા, નકુલ આદિ ગર્ભ વ્યુત્ક્રાંતા જાય, આગળ નહીં. ત્રીજી સુધી ગીધ આદિ ગર્ભજ પક્ષીઓ - X - છઠ્ઠીમાં મહા ક્રુર અધ્યવસાયી સ્ત્રીરત્નાદિ, સાતમી સુધી ગર્ભજ મત્સ્ય, મનુષ્ય અતિક્રુર અધ્યવસાયી, મહાપાપકારી જાય છે. આલાવા પ્રત્યેક પૃથ્વીમાં આ પ્રમાણે છે - ભગવન્ ! શર્કરપ્રભા પૃથ્વી નૈરયિક શું અસંજ્ઞીથી યાવત્ મત્સ્ય-મનુષ્યોથી જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આવીને ઉપજે છે ? ગૌતમ ! અસંજ્ઞીથી આવીને ન ઉપજે, પણ સરીસૃપ યાવત્ મત્સ્ય-મનુષ્યોથી ઉપજે. ભગવન્ ! વાલુકાપ્રભામાં ? ઇત્યાદિ પ્રશ્નો જાણવા. તેમાં પૂર્વ-પૂર્વનો પ્રતિષેધ કહેવો. યાવત્ અધઃરાપ્તમીમાં સ્ત્રી સુધી પ્રતિષેધ. હવે એક સમયમાં આ રત્નપ્રભામાં કેટલા નારકો ઉપજે ? - X - જઘન્યથી ૩૨ એક, બે કે ત્રણ. ઉત્કર્ષથી સંખ્યેય કે અસંખ્યેય. - x - હવે પ્રત્યેક સમયે એક નારકના અપહારથી સર્વ નારક અપહાર કાલમાન વિચારણા ભગવન્ ! ત્નપ્રભા પૃથ્વી નૈરયિકો સમયે સમયે એક-એક સંખ્યાથી અપહાર કરાતા કેટલા કાળે બધાંનો અપહાર થાય? ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી વૈરયિકો અસંખ્યેય છે, તેથી સમયે-સમયે એક-એક સંખ્યાથી અપહાર કરાતા અસંખ્યેય ઉત્સર્પિણી, અપરાર્પિણી વડે અપહાર થાય, આ નાક પરિમાણ પ્રતિપત્તિ અર્થે કલ્પના માત્ર છે, પણ અપહાર થતા નથી. અપહાર કરાયા નથી અને કરાશે પણ નહીં. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. હવે શરીર પરિમાણ - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની શરીર અવગાહના કેટલી મોટી છે ? પ્રજ્ઞાપનાનું અવગાહના સંસ્થાન પદ કહેવું. તે બે ભેદે છે – ભવધારણીય અને ઉત્તવૈક્રિયા શરીરાવગાહના. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ હાથ અને છ પરિપૂર્ણ અંગુલ. ઉત્તવૈક્રિય જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષુ, બે હાથ અને એક વેંત. શર્કરાપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટ ૧૫-ધનુષુ, બે હાથ એક વેંત. ઉત્તરવૈક્રિયા ઉત્કૃષ્ટ ૩૧-ધમ્, એક હાથ. - વાલુકાપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૩૧-ધનુ, એક હાથ, ઉત્તરવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૬૨ા ધનુષ. પંકપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૬૨ા ધનુપ્, ઉત્તરવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુપ્. ધૂમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૧૨૫-ધનુપ્, ઉત્તઐક્રિયા ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુપ્, તમઃપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ, ઉત્તર વૈક્રિયા-ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુપ્. તમસ્તમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષુ, ઉત્તર વૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૦૦૦ ધનુપ્ જો પુનઃ પ્રતિ પસ્તટમાં વિચારણા કરાય તો આ પ્રમાણે જાણવું - ભવધારણીય જઘન્યા અવગાહના સર્વત્ર અંગુલનો અસંખ્યાત ભાગ છે. ઉત્તર વૈક્રિયા પણ અંગુલનો અસંખ્યાત ભાગ છે. મૂલ ટીકાકારે અન્યત્ર કહ્યું છે – ઉત્તર વૈક્રિયા તથાવિધ પ્રયત્ન અભાવથી આધ સમયે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર જ છે. ઉત્કૃષ્ટા ભવધારણીયા રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તટમાં ત્રણ હાથની છે, તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તટમાં ૫૬॥ અંગુલની વૃદ્ધિ કહેવી. તેથી આ રીતે પરિમાણ થાય છે – બીજા પ્રસ્તટમાં એક ધનુષ, એક હાથ, તા અંગુલ. ત્રીજા પ્રસ્તટમાં ધનુ-૧, હાય-૩, ૧૭ ગુલ. ચોથામા બે ધનુ, બે હાથ, ૧॥ અંગુલ, પાંચમામાં ત્રણ ધનુષ, દશ અંગૂલ છઠ્ઠામાં

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104