Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/નૈર-૨૯૮
સૂગ-૮ (અધુરેથી) :
ભગવાન ! આ રનપભા પૃથ્વીના નકાવાસ કેટલા મોટા કા છે ? ગૌતમાં આ જંબુદ્વીપ દ્વીપ બધાં દ્વીપ સમુદ્રોમાં સૌથી અત્યંતર, સૌથી નાનો, વૃd-તેલમાં તળેલ પૂડલા આકારે છે, વૃત્ત રથના ચક્રાકારે છે, વૃત્ત-યુક્ત કણિકા આકારે છે, વૃત્ત-પતિપૂર્ણ ચંદ્ર આકારે છે, એક લાખ યોજન લંબાઈ-પહોડાઈથી ચાવ4 કિંચિત વિશેષાધિક પરિધિથી છે. મહદ્ધિક યાવ4 મહાનુભાગ દેવ યાવતુ હમણાં-હમણાં કહેતા, આ સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડતા થતાં સમયમાં એકવીશ વખત પ્રદક્ષિણા કરીને જલ્દી આવી જાય, તે દેવ તેવી ઉત્કૃષ્ટીવરિતા-ચપલા-ચંડા-શિઘા-ઉદ્ધતા-જય કરનારી - નિપુણ દિવ્ય દેવગતિ વડે જતાં-જતાં જઘન્યથી એક બે કે ત્રણ દિવસમાં, ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલે છે, તો પણ તે નફાવાસોમાં કેટલાંકને પાર કરી શકે, કેટલાંકને ન કરી શકે છે ગૌતમ! આટલા મોટા માં રતનપભા પૃનીના નકાવાયો છે. આમ અધઃસપ્તમી સુધી કહેવું. વિરોષ ઓ - અધસપ્તમીના કેટલાંક નકાવાસનો પાર પામે છે, કેટલાંકનો પર પામી શકતો નથી.
• વિવેચન-૯૮ (અધુરેથી) :
ભગવનું રાપભા પૃથ્વીના નસ્કો કેટલા પ્રમાણમાં મોટા કહ્યા છે ? પૂર્વે અસંખ્યાત વિસ્તૃત કહ્યા છે, તે અસંખ્યયત્વ ન સમજાયું તેથી ફરી પ્રશ્ન છે, ભગવંત ઉપમાથી જવાબ આપે છે. અને જ્યાં આપણે છીએ, આઠ યોજન ઉંચુ રનમય અંબૂ વૃક્ષ ઉપલક્ષિત જંબુદ્વીપ છે. બધાં દ્વીપ સમુદ્રમાં પહેલો, સૌથી નાનો છે. તેથી જ કહે છે – બધાં લવણાદિ સમદ્ર, ઘાતકીખંડાદિ દ્વીપો આ જંબુદ્વીપથી આરંભીને પ્રવચનમાં કહેલ ક્રમથી બમણા-મ્બમણા આયામ-વિકભાદિથી છે, તેથી બાકીના દ્વીપાદિ અપેક્ષાએ સર્વ લઘુ છે.
વૃત-જેમ તેલથી પકાવેલ પૂડલો જ પ્રાયઃ પરિપૂર્ણ થાય છે, ઘીથી પકવેલા નહીં, માટે ‘તેલ' વિશેષ કહ્યું. તેના જેવો આકાર તથા વૃત પુષ્કરકર્ણિકા આદિ સુત્રોકત અનેક ઉપમાન-ઉપમેય ભાવ વિવિધ દેશના શિષ્યોને જણાવવા માટે છે. એક લાખ યોજન લંબાઈ-પહોળાઈચી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮-ધનુષ, ૧all ગુલથી કંઈક વિશેષાધિક પરિધિથી છે. તે પ્રમાણ ક્ષેત્રસમાસાદિથી જાણવું.
દેવ, જેને મોટી વિમાન-પરિવારાદિ ઋદ્ધિ છે તે, શરીર-આભરણ વિષયક જે મહાધતિ, મહા શરીર બલવાળા, મહા ખ્યાતિવાળા, મહાસૌખ્ય અથવા મહાનું ઈશ્વર એમ જે કહેવાય છે તે અથવા ઈશમ-ઐશ્વર્ય આત્માની ખ્યાતિવાળા - x - અથવા પ્રભૂત સતુ વેદોદય વશથી સૌખ્ય જેને છે કે, બીજા કહે છે - મહા શ્રાક્ષ, અથવું અશ્વ • મન, અક્ષ - ઈન્દ્રિય, સ્વ વિષય વ્યાપકત્વથી. મહાનુભાગ - મનુભા - વિશિષ્ટ વૈક્રિયાદિ કરણ વિષય અચિંત્ય શક્તિ. - ૪ -
આ મહર્વિકાદિ વિશેષણ, તેમના સામર્થ્ય અતિશયના પ્રતિપાદક છે. ત્રણ
ક0
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ચપટી કાળની અવધિ દશવિ છે. હમણાં-હમણાં પાર કરું તે અવજ્ઞા વચન છે. પરિપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડતા, અર્થાત્ આટલા કાળમાં, એકવીશ વખત સામન્યથી ભમીને જદી પાછો આવે છે. તે આવી ગમન શક્તિ યોગ્ય દેવ. દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિ નામોદયથી પ્રશસ્ત શીઘ સંચરણ વરિતપણાથી • શીuતરપણાથી બીજા પ્રદેશમાં જવું. ચપલા-ચંડા-શીઘાપરમ ઉત્કૃષ્ટ વેગ પરિણામ યુક્તતાથી જવના, વિપક્ષને જિતવાથી જયના, નિપુણતાથી, દિગંતવ્યાપી રજની માફક જે ગતિ, તે ઉદ્ઘતા કે દર્પના અતિશયથી. દેવલોકમાં થનાર તે દિવ્ય, દેવગતિથી જતાં, જઘન્યથી એક-બે-ત્રણ દિવસ ચાવતુ છ માસ ચાલે. તો પણ કેટલાંક નકો ઓળંગે, કેટલાંક ન ઓળંગે. ઘણા વિશાળ હોવાથી તેના અંતને પામવો અશક્ય છે, આટલા મોટા તે નરકાવાસો છે.
અધઃસપ્તમીમાં અપ્રતિષ્ઠાન નામક નરક લાખ યોજન હોવાથી તેનો અંત પામે, પણ બાકીના ચાર અસંખ્યય કોડાકોડી યોજન પ્રમાણના હોવાથી ઘણાં મોટા છે, તેનો પાર પામવો અશક્ય છે. હવે આ નરકો શેના બનેલા છે, તે કહે છે –
• સૂત્ર-€ :
ભગવાન્ ! આ રનપભા પૃતીના નસ્કાવાસ શોના બનેલા છે ? ગૌતમ ! સર્વ જમય કહા છે. તે નકાવાસમાં ઘણાં જીવો અને પુદગલો અવે છે અને ઉપજે છે - આવકમે ભૂતકમે છે. દ્રવ્યાર્થિક નયથી તે નક્કો શાશ્વત છે, વણગંધ-રસ-સાઈ પચયિથી અશાશ્વત છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી કહેવું.
વિવેચન-૯૯ :
આ રત્નપ્રભા પૃથ્વી - x- સર્વચા વજમય કહી છે. - x • તે નરકોમાં ઘણાં જીવો ખર બાદર પૃથ્વીકાયિક રૂપ અને પુદ્ગલો છે તે સ્ત્રવે છે અને ઉપજે છે. • x - કેટલાંક જીવો અને પુદ્ગલો યથાયોગ જાય છે, બીજા આવે છે, જે પ્રતિનિયત સંસ્થાનાદિ રૂપ આકાર, તે તદવસ્થ જ છે, તેથી જ શાશ્વત છે દ્રવ્યાર્થપણે તે નરકો તથાવિધ પ્રતિનિયત સંસ્થાનાદિ રૂપપણે છે, વણદિ પયયથી અશાશ્વત છે. વણિિદના અન્યથા-અન્યથા થવાથી હવે ઉપાત વિચારણા -
• ગ-૧oo થી ૧૨ -
[૧eo] ભગવન્! રનપભા પૃની નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? અસંતીથી ? સરિસૃપોથી ? પક્ષીથી ? ચતુષ્પદથી ? ઉગથી ? રીઓથી ? મત્સ્ય અને મનુષ્યોથી આવીને ઉપજે છે ? ગૌતમ! અસંજ્ઞીથી યાવતુ મચ્છમનુષ્યોથી આવીને ઉપજે છે.
[૧૧] અસંજ્ઞી પહેલી નક સુધી, સરિસર્ષ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી, સિંહ ચૌથી સુધી, ઉો પાંચમી સુધી...
[૧૦] »ીઓ છઠ્ઠી સુધી, મત્સ્ય અને મનુષ્ય સાતમી સુધી ઉપજે છે. ચાવત આધ:સપ્તમી પૃdી નૈરયિક સંજ્ઞીથી આવીને ન ઉપજે, યાવત્ ીઓથી