Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ ૨-૬૧ તમુહd, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - x - x - ઈત્યાદિ... સામાન્યથી મનુષ્ય પુરષોની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. ચારિત્રધર્મને આશ્રીને જઘન્યથી, અંતર્મહતું. આ બાાલિંગ પ્રવજ્યા પ્રતિપત્તિ આશ્રીને જાણવી. અન્યથા ચારિત્ર પરિણામ એક સમયનો પણ સંભવે છે, તો એક સમય કહે અથવા દેશચા»િને આ કહ્યું છે. દેશયાત્રિ પ્રતિપત્તિના ઘણાં ભંગોથી જઘન્યથી પણ અંતર્મુહર્ત સંભવે છે. તેમાં સર્વ રાત્રિ સંભવ છતાં પણ જે આ દેશયાત્રિ આશ્રીને કહ્યું – તે દેશચાસ્ટિપૂર્વક પ્રાયઃ સર્વ રાત્રિ પ્રતિપત્તિ છે. કહ્યું છે કે- સમ્યકત્વ પ્રાપ્તિમાં પલ્યોપમ પૃથક્વથી, શ્રાવક થાય. ચાસ્ત્રિ ક્ષયોપશમને સંખ્યાત સાગરોપમ ાંતર થાય. અહીં આધ વ્યાખ્યાન તે સ્ત્રીવેદ વિચારણામાં પણ કહેવું. જે સ્ત્રીવેદ વિચારણામાં કહ્યું કે અહીં પણ જાણવું. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી કેમકે આઠ વર્ષની વય પછી ચાત્રિનો સ્વીકાર સંભવે છે. કર્મભૂમક પુરુષોને જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ચારિત્રને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભરત-ૌરવતના પુરુષોને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, તે સુષમસુષમ આરામાં જાણવું. ચાસ્ત્રિધર્મને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકીટી. પૂર્વ-પશ્ચિમ વિદેહ પુરષોને ોગને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકટી. ચાઅિધર્મને આશ્રીને પણ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. સામાન્યથી અકર્મભૂમિના મનુષ્ય પક્ષોને જન્મને આશ્રીને જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન એક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહણને આશ્રીને જાન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકીટી [ઇત્યાદિ તથા હૈમવત-કૈરવત, હરિવર્ષયક્ વર્ષ, દેવકુર-ઉત્તરકુરુ આદિ ધેવા.) અંતદ્વપક કમભૂમક મનુષ્ય પુરુષોના જન્મને આશ્રીને જઘન્યથી દેશોના પલ્યોપમનો અસંચાત ભાગ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત અને દેશોન પૂર્વકોટી. દેવપુરષોને સામાન્યથી જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ. વિશેષ વિચારણાથી - અસુરકુમારોને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાતિરેક એક સાગરોપમ. નાગકુમારાદિ પુરષોમાં બધાને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ. વ્યંતરપુરષોમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પલ્યોપમ. જ્યોતિક દેવપુરષોને જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ પલ્યોપમ, એક લાખ વર્ષાધિક, સૌધર્મકયે દેવોનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. ઈશાન કલો દેવપુરષોનું જઘન્ય સાધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે સાગરોપમ. સનકુમાર દેવોનું જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. માહેન્દ્રકલ્પ દેવોનું જઘન્ય સાતિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ. બ્રહાલોકના દેવોનું જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટથી દશ. લાંતક દેવોનું જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ. મહાશક દેવોનું જઘન્ય ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટથી સતર, સહસારદેવોનું જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટથી અઢાર. આમતદેવોનું ૩૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટથી ઓગણીશ. પ્રાણતદેવોનું જઘન્ય ઓગણીશ, ઉત્કૃષ્ટથી વીશ સાગરોપમ છે. આરણ દેવોનું જઘન્ય વીશ, ઉત્કૃષ્ટ એકવીશ સાગરોપમ. અઢત દેવોનું જઘન્ય એકવીશ, ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ. એ રીતે ક્રમશઃ અધતન અધતન રૈવેયકથી નવમાં ઉપરિતન-ઉપરિતન શૈવેયક સુધી રોક-ચોક સાગરોપમાં વધારતા જવું. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત ચાર અનુત્તરોપપાતિક દેવોનું જઘન્ય ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ છે. સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ 13સાગરોપમ. ક્યાંક એવો સૂરપાઠ છે કે- દેવપુરષોની સ્થિતિ “પ્રજ્ઞાપના'ના સ્થિતિ પદ મુજબ કહેવું. ત્યાં પણ આ પ્રમાણે સ્થિતિ કહી છે. પુરુષની ભવસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છે - • સૂp-૬૨ : ભગવત્ ! પુરષ, પુરષરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ પૃથd. ભગવન ! તિર્યંચયોનિક પુરુષ કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથક્રવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે પૂર્વવત. સંસ્થિતિ »ીઓની જેમ ચાવતુ ખેચર તિર્યંચયોનિક પુરુષની સરિસ્થતિ કહેવી. ભગવાન ! મનુષ્ય પુરુષ કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! ફોનને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્વાધિક કણ પલ્યોપમ. ચાધિમને આશ્ચીને ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી એ પ્રમાણે સબ યાવત્ પૂર્વપશ્ચિમ વિદેહ. અકર્મભૂમક પુરુષો અકર્મભૂમક સ્ત્રી સમાન જાણવા યાવત્ અંતદ્વીપકોની જે સ્થિતિ જ સંચિટ્ટણા ચાવ4 સવથિસિદ્ધ કહેવું. • વિવેચન-૬૨ : ભગવ પુરષ, પુરષભાવને છોડ્યા વિના કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહd, તેટલા કાળ પછી મરીને સ્ત્રી આદિ ભાવમાં જાય. ઉત્કૃષ્ટ સાતિરેક શતપૃથકવ સાગરોપમ. સામાન્યથી તિર્યચ, નર, દેવ ભવમાં આટલો કાળ પુષરૂપે રહેવાનો સંભવ છે. મનુષ્યભવની અપેક્ષાએ કંઈક અધિકતા જાણવી. તેથી આગળ પુરણ નામ કમોંદયના અભાવથી નિયમા આ આદિમાં જાય. તિર્યંચયોનિક પક્ષની વક્તવ્યતા તિર્યંચયોનિક સ્ત્રી માફક કહેવી. તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથક્વ અધિક, તેમાં સાત ભવ પૂર્વકોટિ આયુના પૂર્વવિદેહ આદિમાં અને આઠમો ભવ દેવકુટુ-ઉત્તરકુરુમાં ત્રણ પલ્યોપમમાં. જેમાં જલસરમાં જઘન્યથી અંતર્મુહૂર્ત પછી ગત્યંતર કે વેદાંતરમાં જાય. ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ-ત્યાંજ બે આદિ વાર ઉપજે. ચતુષ્પદ સ્થલચર પુરુષ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને પૂર્વકોટિ પૃથકવ અધિક, સામાન્ય તિર્યંચ પુરુષ માફક. ઉમ્સ અને ભુજગ પરિસર્પ સ્થલચર પુરુષ ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, જલચરવતું. નેચર પુરુષ ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક પલ્યોપમનો અસંખ્યય ભાગ, તે સાત વખત

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104