Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૩નૈર-૧/૨ છે કેમકે સદા અસિત્વ યુક્ત છે, અનંતકાળ હોવાથી ભાવિ વિચારણાથી સદા હશે. એ પ્રમાણે બિકાળ વિચારણામાં અસ્તિત્વનો પ્રતિષેધ જણાતો નથી. અસ્તિત્વથી પ્રતિપાદિત કરે છે - હતી, છે, રહેશે. એ રીતે ત્રિકાળભાવિત્વથી ધ્રુવ છે, નિયત અવસ્થાન ધમસ્તિકાયાદિવ છે નિયતત્વથી શાશ્વતી છે કેમકે પ્રલયનો અભાવ છે. શાશતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહ પ્રવૃત છતાં પા પોંડરીક દ્રહ માફક બીજા પુદ્ગલ વિચટન છતાં બીજા પુદ્ગલના ઉપચયથી. અક્ષય, અવ્યય, સૂર્યમંડલાદિ માફક સ્વપ્રમાણ અવસ્થિત, સદા અવસ્થાનથી વિચારતા જીવસ્વરૂપ માફક નિત્ય છે અથવા ધ્રુવ આદિ શબ્દ પર્યાયવાચી છે. વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયેં કહેલ છે . - હવે અંતરને જણાવે છે – • સૂત્ર-૯૩ : નાપભાના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતનું કેટલું અબાધા અંતર કહ્યું છે ? ગૌતમ ! ૧,૮૦,ooo યોજન. ભગવાન ! આ રતનપભાના ઉપરના ચરમાંતી બરકાંડના નીચેના ચરમત સુધી બાધા અંતર કેટલું છે ? ગૌતમ! ૧૬,ooo યોજન. ભગવનું . રતનપભાના ઉપરના ચરમતિથી નકાંડના નીચેના ચરમાંd સુધી કેટલું અભાધા અંતર છે? ગૌતમ ૧ooo યોજના ભગવાન ! આ રનપભાના ઉપરના ચરમાંતથી વજ કાંડના ઉપરના ચરમાંત સુધી કેટલું અબાધા અંતર છે ? ગૌતમ! ૧૦૦૦ યોજના. આ રતનપભાના ઉપરના ચશ્માંતથી વજકાંડના નીચેના ચરમતનું કેટલું આભાધા અંતર છે ? ગૌતમાં રહoo યોજના. એ પ્રમાણે યાવત રિટકાંડના ઉપર સુધી ૧૫,ooo યોજન, નીચેના ચરમાંત સુધી ૧૬,ooo યોજન અબાધા અંતર કહેલ છે. ભગવન! આ રતનપભાના ઉપરના ચરમાંતથી પકભહુલ કાંડના ઉપરના ચરમાંત સુધી અબાધાથી કેટલું અંતર છે? ગૌતમ! ૧૬,ooo યોજના નીચેના ચરમાંત સુધી એક લાખ યોજન અબદુલ કાંડની ઉપર એક લાખ યોજન, નીચેના ચરમાંતે ૧,૮૦,000 યોજન. વનોદધિની ઉપરે ૧,૮0,000 યોજના નીચેના ચમત સુધી બે લાખ યોજન. ભગવન! આ રતનપભાના ધનાવાતના ઉપરના ચરમાંતથી ? બે લાખ યોજન. નીચેના ચમતે અસંખ્યાત લાખ યોજન. રતનપભાના તનુવાતના ઉપરના ચમતે અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર, નીચેનું પણ અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર છે. એ પ્રમાણે અવકાશાંતરમાં પણ જાણવું. ભગવદ્ ! બીજી પૃવીના ઉપરના ચરમાંતથી નીચેના ચમતે કેટલું બાધા અંતર કહ્યું છે? ગૌતમ! ૧,૩૨,000 યોજન. શર્કરાપભાના ઉપરના વનોદધિથી નીચેના ચરમાંત સુધી ૧,૫૨,000 યોજન અબાધા અંતર છે ઘનવાતનું અસંખ્યાત લાખ યોજન છે. એ પ્રમાણે ચાવતુ અવકાશાંતર ચાવતું અધઃસપ્તમી, જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨ વિશેષ એ-જે પૃથ્વીનું જેટલું બાહલ્ય છે, તેનો વનોદધિથી સંબંધ બુદ્ધિથી એડવો. શર્કરાપભા અનુસાર ઘનોદધિ સહિત આ પ્રમાણ છે. જેમકે - ત્રીજીનું ૧,૪૮,ooo યોજન, પંકપભાનું ૧,૪૪,૦૦૦, ધૂમાપભાનું ૧,૩૮,ooo યોજન, તમાનું ૧,૩૬,ooo યોજન, અધઃસપ્તમીનું ૧,૨૮,૦૦૦ યોજના અંતર યાવતું અધઃસપ્તમીમાં ઉપરના ચરમાંતથી અવકાશlતના નીચેના ચમત સુધી કેટલું અભાધા અંતર કહ્યું છે ? ગૌતમ! અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર કહ્યું છે. • વિવેચન-૯૩ - રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનું પહેલા પ્રકાંડ વિભાગનું ઉપરના ચરમાંતથી જે નીચેનું ચરમ પર્યન્તનું અંતર કેટલા યોજન પ્રમાણ, અવ્યાઘાતરૂપથી અંતર કહ્યું છે ? ભગવંતે કહ્યું - એક લાખ યોજન પ્રમાણ અંતર કહ્યું છે. [બાકી સૂત્રાર્થ મુજબ જ નૃત્યર્થ છે. માટે નોંધેલ નથી.] - x • x • પ્રત્યેક કાંડમાં બબ્બે આલાવા કહેવા. કાંડના નીરોના ચરમાંતથી વિચારતા ૧૦૦૦ યોજના પરિવૃદ્ધિ કરવી ચાવતુ રિષ્ઠકાંડના અઘતન ચરમાંતથી કહેતા ૧૬,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે. એ પ્રમાણે રત્નપ્રભાના રત્નકાંડના ઉપરી ચરમાંત થકી પંકબહલ કાંડનું ઉપરી ચરમાં ઈત્યાદિ [વૃત્તિમાં જે કંઈ પ્રશ્નોત્તર છે, તે બધાં સૂત્રાર્થ અનુસાર હોવાથી નોંઘેલ નથી.] ભગવન્! બીજી પૃથ્વીના ઉપરી ચરમાંથી નીચેના ચરમાંત સુધી કેટલા પ્રમાણમાં અબાધા અંતર કહ્યું છે? ૧,૩૨,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે. ઈત્યાદિ • x • x • x • સૂત્રાર્થવતું. સૂત્ર-૯૪ - ભગવાન ! આ રસ્તાપભા પૃતી, બીજી પૃથ્વીની અપેક્ષાથી બાહલ્યથી શું તુલ્ય, વિશેષાધિક કે સંખ્યાતગણી છે ? વિસ્તાર અપેક્ષાએ તુલ્ય, વિશેષહીન કે સંખ્યાતગુણ હીન છે? ગૌતમ! રનપભા, શર્કરાઘભા અપેક્ષાથી બાહલ્ય થકી તુલ્ય નથી, વિશેષાધિક છે, સંખ્યા ગુણ નથી. વિસ્તારથી તુલ્ય નથી, વિશેષ હીન છે, સંખ્યાલગુણ હીન નથી. ભગવા બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વી અપેક્ષાએ બાહલ્યથી શું તુલ્ય છે ? પૂર્વવત કહેવું. એ રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી કહેવી. ભગવાન ! છ&ી પૃથવી, સાતમી પૃથ્વીની અપેક્ષાએ છે તુલ્ય વિશેષાધિક, સંખ્યાતગુણ ભાહચથી છે? પૂર્વવત્ કહેવું. - ૪ - • વિવેચન-૯૪ : આ રનપભા પૃdી, બીજી પૃથ્વી શર્કરાપભાને આશ્રીને બાહલ્ય-પિંડ ભાવથી શું તુલ્ય, વિશેષાધિક, સંગેય ગુણ છે ? આ ત્રણ પ્રશ્ન છે. [શંકા પહેલી ૧,૮૦,૦૦૦ યોજન છે, બીજી ૧,૩૨,૦૦૦ યોજન છે, તે અર્થ જ્ઞાત હોવાથી આ પ્રશ્ન જ યુકત છે. • x • સત્ય છે, કેવલ આ જ્ઞ પ્રશ્ન છે, અન્યના મોહના અપોણાર્થે છે. તે સ્વ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104