Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૪-જીવાભિગમ-ઉપાંગર-૩/૨ ભ -૧૮) ૦ આ ભાગમાં આગમ-૧૪-જીવાજીવાભિગમ સૂત્ર, જે ત્રીજુ ઉપાંગ સૂત્ર છે, તે ચાલુ જ છે. આ આગમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં નવા નીfrTE છે. તે વ્યવહારમાં ‘જીવાભિગમ” એવા નામે પ્રસિદ્ધ છે, સાક્ષી પાઠોમાં પણ જ્યાં જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય છે, ત્યાં-ત્યાં નાવ નીવાબાને એ રીતે જ જણાવેલ છે, પણ કયાંય ના નીવા નીવાજને એવું સાક્ષી પાઠમાં લખેલ જોવા મળતું નથી. આ જીવાજીવાભિગમ સૂત્ર અમે ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. જેમાં પહેલી Fવિધા નામે પ્રતિપત્તિ, ભાગ-૧૩માં મૂકેલ છે. પ્રતિપતિ--‘fatવધા'' અને પ્રતિપતિ૩- વતુfથયા -ના સૂગ-૧૮૪ સુધી અમે આ જ ભાગ-૧૮-માં નોંધેલ છે. પ્રતિપતિ3-ના મ-૧૮૫થી પ્રતિપતિ-૯ અને સત્રનીવાર સુધી શેષ આખું ઉપાંગસૂત્ર, હવે પછીના ભાગ-૧૯માં નોંધેલ છે. અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન એ પ્રમાણે ‘દ્વિવિધા' પ્રતિપતિ કહી હવે ‘ત્રિવિધા' કહે છે – $ પ્રતિપત્તિ-૨-“ગિવિધા” છે - X - X - X - X - X – • સૂઝ-૫૨,૫૩ : [૫] તેમાં જે એવું કહે છે કે સંસાર સમાપHક જીવો ત્રણ ભેદે છે, તેઓ એમ કહે છે કે તે – સ્ત્રી, પુરુષ, નપુંસક છે. [૫૩] તે સ્ત્રીઓ કેટલા ભેદે છે? ત્રણ ભેદ – તિર્યંચયોનિકી, માનુષી રી, દેવી ... તે તિયોનિક સ્ત્રી કેટલા ભેદે છે ? ત્રણ ભેદ – જલારી, સ્થલચરી, એયરી... તે જલચરી કેટલી છે? પાંચ ભેદે છે - માછલી રાવતું સંસમારી... તે સ્થલચરી કેટલી છે? બે ભેદે - ચતુuદી અને પરીસર્ણ... તે ચતુuદી કેટલી છે? ચાર ભેદે – એકજુરી યાવતું સનખપદી... પરીસર્પ કેટલી છે ? બે ભેદે – ઉર પરિસર્ષ અને ભુજગપસિપીં... તે ઉર પરિસ કેટલી છે 1 કણ ભેદ - આહી, અજગરી, મહોગી. તે ભગપરિસ કેટલા છે ? અનેક ભેદે છે - સેરડી, સેરંધી, ગોધી, નકુલી, સેવા, સણા, સરડી, એરંધી, ભાવા, ખારા, વણાઇયા, ચતુષાદિકા, મૂર્તિકા, મુસિ, ઘરોલિકા, ગોહિકા, સોધિકા, વીરચિરાલિકા. - તે ખેચરી કેટલી છે ? ચાર ભેદે – ચર્મપક્ષિણી યાવતું તે આ ખેચરી કહી. તે તિચિયોનિકી કહી. તે માનુષી સ્ત્રી કેટલી છે ? ત્રણ ભેદે – કર્મભૂમિળ, અકર્મભૂમિા, અંતદ્વિપિકા.. તે અંતર્લિંપિકા કેટલી છે? અઠ્ઠાવીસ ભેદે છે – એકોરૂપદ્વિપા, આભાષિકા યાવત શુદ્ધદંતદ્વિપા. તે અંતર્લિંપિા કહી. તે કમભૂમિા કેટલી છે ? ત્રીસ ભેદે છે - પાંચ હૈમવત, પાંચ રણચવત, પાંચ હરિવંશ, પાંચ રમ્યગ્રવાસ, પાંચ દેવકુરુ પાંચ ઉત્તરકુરુ. એ ઝીણમાં ઉત્પન્ન થયેલી. તે અકર્મભૂમિ કહી. તે કર્મભૂમિા કેટલી છે ? પંદર ભેદે – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન. તે કર્મભૂમિ કહી, તે માનુષી છી કહી. તે દેવીઓ શું છે? ચાર ભેદ – ભવનવાસી, વ્યંતર જ્યોતિક, વૈમાનિકની દેવી સ્ત્રીઓ... તે ભવનવાસી દેવ સ્ત્રી કેટલી છે? દશ ભેદે છે - જીવાજીવાભિગમ સૂત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન સ્વરૂપ નવ પ્રતિપત્તિ અને અંતે સર્વજીવ પ્રતિપત્તિ છે. જેમાં કોઈકમાં ઉદ્દેશા પણ છે. જળનીવમાં નવ પેટા પ્રતિપતિઓ છે. આ ઉપાંગસૂત્રના મૂળ સૂત્રોના સંપૂર્ણ અનુવાદ સાથે અમે “મલયગિરિ" કૃત ટીકાનો અનુવાદ અહીં લીધેલો છે. આ ઉપાંગની ચૂણિનો પણ ઉલ્લેખ જોવા મળેલ છે, પણ તે મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. તદુપરાંત જીવાજીવાભિગમ-લઘુવૃત્તિનો પણ ઉલ્લેખ મળે છે. આ આગમ પછીના ઉપાંગ-૪-પ્રજ્ઞાપના સાથે ઘણું સંકડાયેલ છે, અનેક સ્થાને મૂળમાં તથા મલયગિરિકૃત વૃત્તિમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી જોવા મળે છે. બંને ઉપાંગ સૂત્રોને સંકલિત સ્વરૂપે પઠન-પાઠન કરતાં પદાર્થનું વિસ્તૃત સ્વરૂપ જાણી શકાય છે. અનુક્રમે ટામાં અને સમવાય ના ઉપાંગરૂપ આ બંને ઉપાંગો છે. [18/2]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104