Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनीटीका मू. १ आमलकल्पानगरीवर्णनम् वादिमतखण्डनोपजीवनपूर्वक व्याख्या विस्तारात् , सूत्रकृताङ्गीयविषयविशेषप्रकाशाच्च सूत्रकृताङ्गस्यैवोपाङ्गमिति निश्चीयते ।
एतस्य सूत्रस्य वक्तव्यतां भगवान् श्री महावीरस्वामी स्वगणधरं श्री गौतमस्वामिनमुवाच । तत्र नगर्यो येन प्रक्रमेणोक्तवान् तदेतत् सकलं विवक्षु रेतत्सूत्रमवतारयितुमाह-सुधर्मस्वामी जम्बूस्वामिनं प्रति प्राह हे जम्बू : ! ।
मूलम्-तेणं कालेणं तेणं समएणं आमलकप्पा नामं नयरी होत्था, रिद्ध-स्थिमिय-समिद्धा जाव पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा तीसे णं आमलकप्पाए नयरीए उत्तरपुरथिमे दिसोभाए अंबसालवणे नामं चेहए होत्था-जाव पडिरूवे । असोगवरपायवे पुढवीसिलापट्टए वत्तव्वया उवाइयगमेणं णेया । सेओ राया, धारिणी देवी, सामीसमोसढे निग्गया, राया जाव पज्जुवासइ ॥ सू० १ ॥ सूत्रकृताङ्ग में सूचित जो अक्रियावादी मत का खण्डन है, उसकी इसमें पुष्टि करते हुए विस्तृत व्याख्या की है, अतः सूत्रकृताङ्गके विषय के ऊपर ही इसमें विशेष प्रकाश डाला गया होनेसे यह सूत्रकृताङ्ग का ही उपाङ्ग है-ऐसा सिद्ध होता है । ___ इस सूत्र की वक्तव्यता भगवान महावीर स्वामीने अपने गणधर श्री गौतमस्वामी से कही है सो जिस नगरी में जिस क्रम से यह कही गई है उसे उसी प्रकार सम्पूर्णरूप से कहने की कामनावाले श्री सुधर्मास्वामी इस सूत्र को अवतरित करने के निमित्त जम्बूस्वामी से कहते हैं-हे जम्बू !
तेणं कालेणं तेणं समएण' इत्यादि । જીવને લગતા પ્રશ્ન પૂછી કેશિકુમાર શ્રમણે ગણધરકૃત સૂત્રકૃતામાં સૂચિત જે અકિયાવાદી મતનું ખંડન છે. તેની આમાં પુષ્ટિ કરતાં વિસ્તૃત રૂપે વ્યાખ્યા કરી છે. એથી સૂત્રકૃતાંગના વિષયને અનુલક્ષીને જ આમાં સવિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. એથી આ સૂત્રકૃતાનું જ ઉપાડ છે. આ જાતના મતની સંપૂર્ણપણે પુષ્ટિ થાય છે.
આ સૂત્રનું કથન ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પિતાના ગણધર શ્રી ગૌતમ સ્વામીની સામે રજુ કર્યું છે. તે જે નગરીમાં જે અનુક્રમથી આ કથન રજુ કરવામાં આવ્યું છે તેને તે જ ક્રમથી સંપૂર્ણપણે-એટલે કે આરંભથી માંડીને અંતસુધી-કહેવાની ઈચ્છા રાખનારા શ્રી સુધર્મા સ્વામી આ સૂત્રને અવતરિત ४२वाना देशथी यू स्वाभीन. ४ छ- यू !-' तेण कालेण तेणं समएण' इत्यादि ।
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧