Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. मङ्गलाचरणम् टीकाकारने यह प्रकट किया है कि भव्यजीवोंको इन्हीं से सम्यग्ज्ञानरूप बोधका प्रकाश मिला है क्योंकि जो स्वयं प्रकाशमय होता है-वही दूसरों के लिये प्रकाशका प्रदाता होता है। केवल ज्ञानरूप प्रकाशपुंजसे प्रकाशित वीर हैं; अतः इन्ही से अन्य भव्यजीवोंने भी केवलज्ञानरूप प्रकाशपुंज प्राप्त किया है। इस कथनसे प्रभु वीरमें सर्वथारूपसे स्वार्थपरताका अभाव प्रतिपादित किया गया है क्योंकि जिस मार्गसे होकर प्रभुने केवलज्ञानरूप प्रकाशपुंज स्वयं प्राप्त किया है-उसी मार्गका उपदेश भव्यजीवोंके लिये भी उन्होंने दिया है इस उपदेशमें वे निस्पृह रहे हैं। 'शिवसुखदमुनीन्द्रं ' पद से टीकाकारने अपना यह भाव प्रकट किया है कि वीर भगवान् अपने मार्ग पर चलनेवाले भव्यजीवोंका मुक्ति के दाता हैं और मुनिजनोमें इन्द्रस्वरूप हैं। शिवसुखके दाता हैं - ऐसा जो कथन है वह केवल व्यवहारिक है निश्चयमें वे न किसीको शिवसुख देते हैं और न किसीको शिवसुखसे वंचित रखते हैं प्रत्येक जन अपने कर्तव्य-के अनुसार ही प्रदर्शित मुक्तिके मार्ग पर चलकर मुक्तिके सुखको प्राप्त करता है और उससे विपरीत मार्ग पर चलकर उसके सुखसे वंचित रहता है हां यह बातकि 'भव्यजीवोंको उनके निमित्तसे हितकी प्राप्ति होती है' अवश्य-अतः इसी बातको प्रकट करने के लिये शिवसुखद यह पद रखा है-'मुनीन्द्र' पदसे यह समझाया गया है कि जो वाणीका संयमको रखते है - भाषासमितिका पालन करते हैं-वे વિર ભગવાન પ્રકાશિત છે. એટલા માટે બીજા ભવ્ય જીવો એ પણ તેઓશ્રીથી કેવળજ્ઞાન રૂપ પ્રકાશપુંજ મેળવ્યા છે. આ કથનથી પ્રભુવીરમાં સંપૂર્ણ પણે સ્વાર્થ વરતાને અભાવ પ્રતિપાદિત કર્યો છે કેમકે જે માર્ગને અનુસરતાં પ્રભુએ જાતે કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજ મેળવ્યા છે, તેજ માર્ગનો ઉપદેશ ભવ્ય જીવોને પણ प्रभुले माघ्यो छे. मा ७५३शन ममा तसा श्री निरपृड २वा छे. 'शिवसुखदमुनीन्द्रं' ५४थी ४४॥रे पोताना २ तन सा शाव्या छ ॐ मजवान પોતાના માર્ગને અનુસરનાર ભવ્ય જીના માટે મુક્તિસુખને આપનારા છે અને મુનિઓમાં ઈદ્રસ્વરૂપ છે. તેઓ શિવસુખ આપનાર છે એવું જે કથન છે તે ફક્ત વ્યાવહારિક જ છે. હકીક્તમાં તે તેઓ કોઈને ય શિવસુખ આપતા પણ નથી અને કેઈને ય તેનાથી વંચિત પણ રાખતા નથી. દરેકે દરેક માણસ પોતાના કર્તવ્ય મુજબ મુક્તિમાર્ગ તરફ વળીને મુક્તિસુખને મેળવે છે. અને તેનાથી પ્રતિકૂળ માર્ગને અનુસરીને તે સુખથી વંચિત રહે છે. આ વાત બરાબર છે કે ભવ્ય જીવોને તેમના નિમિત્તથી જ હિતની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ पातने २५८ ४२१॥ भाट 'शिवसुखदं ' मा ५६ भू४युछे. 'मुनीन्द्र' ५४थी એ વાત સમજાવવામાં આવી છે કે જેઓ વાક સંયમ રાખે છે એટલે કે ભાષાસમિતિનું પાલન કરે છે તેઓ મુનિ હોય છે. ભાષાસમિતિનું પાલન
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧